Today's Broker's Top Picks: ઝોમેટો, ઈન્ડસઈન્ડ બેંક, મુથૂટ ફાઈનાન્સ, વરૂણ બેવરેજીસ, ક્રોંપ્ટન કંઝ્યુમર છે બ્રોકરેજના રડાર પર
યુબીએસે ઝોમેટો પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 250 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. Paytm પાસેથી ટિકીટિંગ બિઝનેસ ખરીદવાના સમાચારની પુષ્ટિ કરી છે. કંપનીના Going-Out ઓફરમાં ટિકીટિંગ બિઝનેસ ખરીદવું બંધબેસે છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
UBS ON ZOMATO
યુબીએસે ઝોમેટો પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 250 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. Paytm પાસેથી ટિકીટિંગ બિઝનેસ ખરીદવાના સમાચારની પુષ્ટિ કરી છે. કંપનીના Going-Out ઓફરમાં ટિકીટિંગ બિઝનેસ ખરીદવું બંધબેસે છે.
BERNSTEIN ON INDUSIND BANK
બર્નસ્ટેને ઈન્ડસઈન્ડ બેંક પર આઉટપર્ફોમના રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યુ. તેમણે તેના પર લક્ષ્યાંક 1,800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બેંક સંભવિત રેટ ઇઝીંગ સાઈકલ માટે પસંદ છે. CV અને માઈક્રો ફાઈનાન્સમાં એક્સપોઝર સારૂ છે.
BERNSTEIN ON MUTHOOT FIN
બર્નસ્ટેને મુથૂટ ફાઈનાન્સ પર આઉટપરફૉર્મના રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યુ. તેમણે તેના પર લક્ષ્યાંક 2,000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગોલ્ડ લોન માટે આગળ ગ્રોથ સારો છે. ગોલ્ડ લોન સેગ્મેન્ટમાં કંપની બેસ્ટ પ્લેયર છે.
CLSA ON VARUN BEVERAGES
સીએલએસએ એ વરૂણ બેવરેજીસ પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 1,977 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે અફોર્ડેબિલિટી, નવી ટેરેટરીઝ અને પ્રોડક્ટના કારણે ગ્રોથ સસ્ટેઇન થયો છે. નવા પ્રોડક્ટ્સ માટે પોસાય તેવા ભાવની રેન્જ બહાર પાડી છે. તેમણે તેનો લક્ષ્યાંક 48 થી 59 ગણા વધાર્યા.
MS On Crompton Cons
મોર્ગન સ્ટેનલીએ કોંપ્ટન કંઝ્યુમર પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 323 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યો છે. આગળ તેમણે કહ્યુ કે FY25 સુધી ઇલેક્ટ્રીકલ ડ્યુરેબલ ઇન્ડસ્ટ્રી 7-9% વધી શકે છે. કન્ઝ્યુમર પ્રેફરન્સ પ્રિમિયમ તરફ શિફ્ટ થઈ રહ્યો છે. કન્ઝ્યુમર પ્રેફરન્સ ટેક્નોલોજી એડવાન્સ પ્રોડક્ટ તરફ શિફ્ટ થશે. સ્થિર માર્જિન સાથે આગળ ફોકસ યથાવત્ રહેશે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)