Budget 2023: બજેટમાં મિડલ ક્લાસને મળશે મોટી રાહત, જાણો મિડલ ક્લાસ માટે શું રહેશે ખાસ - budget 2023 budget will get big relief in the budget know what will be special for middle class | Moneycontrol Gujarati
Get App

Budget 2023: બજેટમાં મિડલ ક્લાસને મળશે મોટી રાહત, જાણો મિડલ ક્લાસ માટે શું રહેશે ખાસ

સૂત્રોના હવાલાથી જાણકારી મળી છે કે અધિકારીઓની બજેટ બેઠકોમાં મિડલ ક્લાસને રાહત આપવાના વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આમાં સૌથી મોટી પ્રાથમિકતા ઇનકમ ટેક્સમાં રાહત આપવાની છે. મિડલ ક્લાસને ખુશ કરવા માટે નવા ઈન્કમ ટેક્સને જૂના ઈન્કમ ટેક્સની બરાબરી પર લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. નવી ઇનકમ ટેક્સ રીજીમમાં ટેક્સ રેટમાં ઘટાડો શક્ય છે.

અપડેટેડ 11:40:31 AM Jan 18, 2023 પર
Story continues below Advertisement

Budget 2023: દેશના નાણામંત્રી નિર્માલા સીતારમણ (finance Minister Nirmala Sitharaman) આવતા મહિના સદનમાં બજેટ રજૂ કરશે. તેની તૈયારી માટે બજેટથી સંબંધિત મીટિંગનું ટ્રેન્ડ ચાલી રહ્યું છે. આ મીટિંગમાં સરકાર બજેટના માધ્યામથી દરેક વર્ગ અને સેક્ટરને સાધવાનો પ્રયાસ કરવામાં એકત્ર છે. માનવામાં આવી રહ્યું છે કે હાલના બજેટમાં મિડલ ક્લાસને મોટી રાહત મળી શકે છે. અમારા સહયોગી ચેનલ સીએનબીસી-બજારને મળી જાણકારી અનુસાર બજેટમાં મિડલ ક્લાસને ખુસ કરવા પર સૌથી વધારે ભાર આપી રહી છે. બજેટમાં મિડલ ક્લાસને ભેટ મળી શકે છે.

આ સમાચાર પર વધારે જાણકારી આપતા કહ્યું કે બજેટમાં મિડલ ક્લાસને લઇને મોચી જાહેરાત શક્ય છે. તેમણે કહ્યું કે બજેટમાં મિડલ ક્લાસની ભેટ મળી શકે છે. સૂત્રોથી જાણકારી મળી કે બજેટ મીટિંગમાં મિડલ ક્લાસને ખુશ કરવા પર વધારે ફોકસ રહેશે. તેનું મોટો કારણ આ છે કે બજેટને લઇને અધિકારીઓની બેઠક થઈ રહી છે. તેમાં મિડલ ક્લાસને રાહત આપવા પર ભાર આપી રહ્યા છે.

બજેટથી સંબંધિત બેઠકો અધિકારીઓની વચ્ચો થઈ રહી હોય. જો નાણામંત્રીની સાથે થઈ રહી છે. અહીં સુધી કે વડાપ્રધાન કાર્યાલય અને નાણામંત્રાલયની વચ્ચે થવા વાળી બોઠકોમાં પણ મિડલ ક્લાસને ખુશ કરવાની રણનીતિ પર સૌથી વધારે ભાર આપી રહી છે. આવું સૂત્રો બતાવે છે.

લક્ષ્મણે આગળ કહ્યું કે સૂત્રો કહી રહ્યા છે કે અધિકારીઓની બજેટ બેઠકોમાં રાહતના વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. તેમાં સૌથી મોટી પ્રાથમિકતા ઇનકમ ટેકસમાં રાહત આપવું છે. સૂત્રોના અનુસાર નવા ઇનકમ ટેક્સ રીજીમમાં ટેક્સ રેટમાં કાપ સંભવ છે. મિડલ ક્લાસને ખુશ કરવા માટ નવા ઇનકમ ટેક્સને જુના ઇનકમ ટેક્સના બરાબર લાવાની કોશિસ કરી રહી છે. સૂત્રો કહી રહ્યા છે કે તેના પર તમામ સંબંધિત અધિકારિયો અને મંત્રાલયોની વચ્ચે સહમતિ બનતી જોવા મળી રહી છે.

તેના સિવાય મિડલ ક્લાસનો બીજો સૌથી મોટો મુદ્દો રોજગારનો છે. સૂત્રોના અનુસાર આ વખતે આ મીટિંગમાં રોજગાર વધારવાના વિષયમાં વિચાર કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે રોજગાર વધારવા માટે બજેટમાં ઠોસ જાહેર થઈ શકે છે.


તોના અતિરિક્ત હાઉસિંગ લોનનો મુદ્દો પણ મિડલ ક્લાસષી સંબંધિત થયો છે. મિડલ ક્લાસ બજેટમાં હાઉસિંગ લોનના મોર્ચા પર રાહતની આશા લગાવી બેઠા છે. સુત્રોના અનુસાર હાઉસિંગ લોન જેવા બીજા મદ્દા પર પણ રાહત આપવા પર વિચાર કરી રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 17, 2023 7:27 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.