બજેટને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે લગભગ દરેક લોકો, દરેક સેક્ટર સરકાર પાસેથી બજેટમાં રાહત કે મહત્વની જાહેરાતની આશા રાખી રહ્યા છે. ત્યારે અમે તમારા માટે ખાસ લઇને આવ્યા છીએ બજેટ પહેલા તમારો portfolio બનાવવાની તક. અમારા એક્સપર્ટ તમને આપશે એવા સ્ટૉક્સ જે અપાવશે શ્રેષ્ઠ રિટર્ન. બજેટ પહેલા આ budget picks જાણો. આગળ જાણકારી લઈશું અસિમ મહેતા એન્ડ અસોસિએટ્સના અસિમ મહેતા, માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને JST ઇન્વેસ્ટમેન્ટના આદિત્ય શાહ પાસેથી.
અસિમ મહેતા એન્ડ અસોસિએટ્સના અસિમ મહેતાનું કહેવું છે કે બજેટનું માળખું છેલ્લા 4-5 વર્ષથી બદલાયું છે. બજેટમાં ડાયરેક્ટ ટેક્સના નિયમોમાં ફેરફાર આવી શકે છે. PLI સ્કિમ અને રેલવે બજેટ અલોકેશન પર ખાસ ફોકસ રહેશે. સરકાર ફાર્મા સેક્ટરે બૂસ્ટ આપવા ઘણી PLI સ્કિમ લાવી શકે છે. CADને નિયંત્રણમાં રાખવા બજેટમાં એક્સપોર્ટ નિયમોમા ફેરફાર થઈ શકે છે.
અસિમ મહેતા એન્ડ અસોસિએટ્સના અસિમ મહેતાની પસંદગીના શેર્સ -
આ શેરમાં 900 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ શેરમાં 120-125 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલનું કહેવું છે કે સરકાર પાસે ટેક્સ કલેક્શન અનુમાન કરતા વધ્યું છે. સરકારનું ધ્યાન ગ્રામિણ માગને સુધારવા પર રહેતું દેખાશે.
માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલની પસંદગીના શેર્સ -
આ શેરમાં 125-130 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ શેરમાં 300-320 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
JST ઇન્વેસ્ટમેન્ટના આદિત્ય શાહની પસંદગીના શેર્સ -
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ શેરમાં 200 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.