Budget 2023: દાઢી રાખવા પર ટેક્સ, સ્તન ઢાંકવા પર ટેક્સ, જાણો દુનિયાના અજીબો ગરીબ ટેક્સ વિશે - budget 2023 tax on having a beard tax on covering breasts know about the world strangest poor tax | Moneycontrol Gujarati
Get App

Budget 2023: દાઢી રાખવા પર ટેક્સ, સ્તન ઢાંકવા પર ટેક્સ, જાણો દુનિયાના અજીબો ગરીબ ટેક્સ વિશે

Budget 2023: શું સસ્તું થશે અને શું મોંઘું થશે. આ વાતની જાણકારી 1 ફેબ્રુઆરીએ બજેટમાં મળશે. તેના પહેલા આજે અમે તમને આવા ટેક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિશયમાં જાણીને તમને નવાઈ લાગશે. દાઢી વધારવાથી લઈને બારીઓ સુધી ટેક્સ વસૂલવામાં આવ્યો હતો.

અપડેટેડ 09:22:14 AM Feb 01, 2023 પર
Story continues below Advertisement

Budget 2023: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે. આ બજેટના પ્રતિ સામાન્ય રીતે તમામ લોકો જામવા માટે ઉત્સુક રહે છે. આ વિષયમાં બજેટથી દેશ દરેક સેક્ટરથી ઘણી આશા છે. આ દરમિયાન આજે અમે તમને ટેક્સના વિષયમાં અમુક આવી જાણકારી આપી રહ્યા છે. જેના વિશયમાં જાણીને તમને નવાઈ લાગશે. પહેલાના જામાનામાં મહિલાઓના સ્તન ઢાકવા પર પમ ટેક્સ લાગતો હતો, જે પણ ભારતમાં લગાવ્યો હતો પરંતુ ક્યા બિજે નહીં. તેના સિવાય દાઢી વધારવાથી લઈને બારીઓ સુધી ટેક્સ વસૂલવામાં આવ્યો હતો. જામો દુનિયાના આજીબો ગરીબ ટેક્સના વિષયમાં.....

દાઢી રાખવા પર ટેક્સ

ઈન્ગ્લેન્ડના રાજા હેનરી VIII હતા. તેમણે વર્ષ 1535માં દાઢી રાખવા પર ટેક્સ લગાવ્યો હતો. વ્યક્તિની ઓકાતનો અનુસાર તેનાથી ટેક્સ લેવામાં આવતો હતો. હેનરીના મૃત્યુ બાદ તેમની દિકરી એલિઝાબેથએ આદેશ જાહેર કર્યો હતો કે બે સપ્તાથી વધારે દાઢી પર ટેક્સ આપવો પડશે. સારી વાત આછે કે જો ટેક્સ વલૂસીના સમય કોઈ ઘરેથી ગાયબ રહે તો તેનો ટેક્સ પડોસીને આપવો પડતો હતો. રશિયાના રાજા પીટર ધ ગ્રેટએ પણ 1698માં દાઢી રાખવા પર ટેક્સ વલૂલ્યો હતો.

સ્તન ટાકવા પર ટેક્સ

19માં શતાબ્દીમાં કેરળમાં ત્રાવણકોરના રાજાની નીચી જાતી વાલી મહિલાઓ પર સ્તન ઢાકવા પર પણ ટેક્સ લગાવ્યો હતો. તેમાં એજવા, થિયા, નાડર અને દલિત સમુદાયની મહિલાઓ સામેલ હતી. આ મહિલાઓને પોતાનો સ્તન ઢાકવા મંજૂર પણ ન હતી. આવું કરવા પર તેણે ભારી ટેક્સ આપવો પડતો હતો. અંતમાં નાંગેલી નામની એર મહિલાને કારણે ત્રાવણકોરના મહિલાઓને આ ટેક્સથી છુટકારો મળ્યો છે. નાંગેલીએ આ ટેક્સ આપવાથી ના પાડી દીધી હતી. જ્યારે એક ટેક્સ ઇન્સ્પેક્ટર તેના ઘરે પહોંત્યો તો નાંગેલીએ ટેક્સ આપવાની ના પાડી દીધી. આ ટેક્સના વિરોધમાં તને પોતાના સ્તન કપાવી દીધી હતા. વધારે લોહી નીકળવાથી તેની મૃત્યુ ગઈ હતી. આવામાં રાજાએ આ ટેક્સ સમાપ્ત કરવા પર મજબૂત થઈ ગયા.


સેક્સ પર ટેક્સ

વર્ષ 1971માં અમેરિકાના રોડ આઉલેન્ડના નાણાકીય સ્થિતિ ખૂબ ખરાબ રહી હતી. આવામાં ડેમોક્રેટ્ક સ્ટેટ લેજિસ્ટેટરે શારીરિક સંબંધ બનાવા પર બે ડૉલરનો ટેક્સ લગાવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. પરંતુ આ તમામ લાગૂ નહીં થઈ શકે છે. જ્યારે જર્મનીમાં વેશ્યાવુત્તિ કાયદા છે. જ્યારે 2004માં એક કાયદાના હેઠળ પ્રૉસ્ટિટ્યૂટને 150 યૂરો સારા ટેક્સ આપવું પડ્યો હતો.

કુંવરા પર ટેક્સ

રોમમાં નોવમી સદિમાં બેચલર ટેક્સ લાગતો હતો. આ રોમના રાજા ઑગસ્ટસે શરૂ કરી હતી. તેના પછળ હેતુ લગ્નના વઘારો આપવાનો હતો. ઑગસ્ટસએ સાથે તે લગ્નવતી સેબેધિત પર પમ ટેક્સ લગાવ્યો, જેના બાળકો નથી. આ ટેક્સ 20 થી 60 વર્ષની ઉપર સુધીના લોકોને આપવો પડતો હતો. 15માં લગ્નમાં બેચલર ટેક્સના દરમિયાન ઑટોમન સામ્રાજ્યમાં પણ હતા. ઈટલીના તાનાશાહ બેનિતો મુસોલિનીએ પણ 1924માં બેચલર ટેક્સ લગાવ્યો હતો. આ ટેક્સ 21 થી લઈને 50 વર્ષની ઉમરના અવિવાહિત પૂરૂષો પર લગાવામાં આવતા હતા.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 31, 2023 2:52 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.