બજેટ પહેલા કયા કાઉન્ટર ધ્યાનમાં રાખવા જોઇએ. બજેટને લઈને ક્યા સૌથી વધારે રિટર્ન જોવા મળી શકે છે. બજેટ પાસેથી શું અપેક્ષા રાખવી જોઈએ. આગળ જાણકારી લઇશું ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર, માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણી પાસેથી.
ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર પાસેથી જાણો બજેટ પહેલાની તક-
આ શેરમાં 830-900 રૂપિયાના લક્ષ્ય માટે 730 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ પાસેથી જાણો બજેટ પહેલાની તક-
આ શેરમાં 150-175 રૂપિયાના લક્ષ્ય સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણી પાસેથી જાણો બજેટ પહેલાની તક-
આ શેરમાં 3010-3075 રૂપિયાના લક્ષ્ય માટે 2700 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.