Union Budget 2023: કોલસાથી ગેસ બનાવવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ Budgetમાં કરી શકે ઇન્સેન્ટિવની જાહેરાત - union budget 2023 finance minister nirmala sitharaman may announce incentives in the budget to make gas from coal | Moneycontrol Gujarati
Get App

Union Budget 2023: કોલસાથી ગેસ બનાવવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ Budgetમાં કરી શકે ઇન્સેન્ટિવની જાહેરાત

Union Budget 2023: અદાણી એન્ટરપ્રાઇઝ સહિતની કેટલીક કંપનીઓએ કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટ્સમાં રસ દાખવ્યો છે. સરકારે આ અંગે એક ડ્રાફ્ટ નોટ પણ તૈયાર કરી છે, જેને કેબિનેટમાં રજૂ કરવામાં આવશે. એનર્જીની ઝડપથી વધી રહેલી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકાર વિવિધ પૉલિસી પર કામ કરી રહી છે.

અપડેટેડ 12:35:06 PM Jan 02, 2023 પર
Story continues below Advertisement

Union Budget 2023: આવતા યૂનિયન બજેટ (Union Budget)માં સરકાર કોલસામાંથી ગેસ તૈયાર કરવા માટે ઇન્સેન્સિવની જાહેરાત કરી શકે છે. યૂનિયન બજેટમાં પ્લાન્ટ અને મશીંસ માટે 6000 થી 7000 કરોડ રૂપિયાના આવંટન થઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરી, 2023 નો યુનિયન બજેટ રજૂ કરશે. માનવામાં આવી રહ્યું છે કે સરકારના ફોકસ એનર્જી ખાસકરી ગ્રીન એનર્જી પર રહેશે. અદાણી એન્ટરપ્રાઇઝ અને દિપક ફર્ટિલાઈઝર્સ સહિત ઘણી કંપનીઓ કોલ ગેસીફિકેશન પ્રેજેક્ટમાં રસ દાખવ્યો છે. આ વિષયમાં કંપનીઓના કોલ મિનિસ્ટ્રી સાથે મુલાકાત કરી હતી. તેમણે કેલ ગેસીફિકેશન પ્રોજેક્ટ માટે ઇનસેન્ટિવની માંગ સરકારથી કરી હતી.

કોલ મિનિસ્ટ્રી ડ્રાફ્ટ નોટ તૈયાર કરી રહી છે

કહેવામાં આવે છે કે કોલ મિનિસ્ટ્રીએ આ વખતમાં એક ડ્રાફ્ટ નોટ તૈયાર કરી છે. આ કેબિનેટમાં રજૂ કરવામાં આવશે. થોડી મોટી સરકારી કંપનીઓએ હાલમાં કોલસા ગેસીફિકેશન પ્લાન્ટ લગાવા ણાટે કરાર કર્યો છે. કોલ ઇન્ડિયા (CIL)એ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ (BHEL), ગેસ અથૉરિટી ઑફ ઇન્ડિયા (Gail) અને ઇન્ડિયન ઑઈલ (IOC)થી કરાર કર્યો છે.

NLCIL લિગ્નાઈટ આધારીત પ્લાન્ટ લાગી રહી છે

ભેલ અને સીઆઈએલની વચ્ચે ઓક્ટોબરમાં થયો કરારે સરકારને કોલ ગૈસીફિકેશન પ્રોજેક્ટ માટે ખૂબ મહત્વ માનવામાં આવે છે. સરકારે 10 કરોડ ટન કોલસાથી ગેસ બનાવોનો ટારગેટ નક્કી કર્યો છે. BHEL અન CIL સંયુક્ત રૂપથી કરારના હેઠળ કોલ ગેસીફિકેશન પ્લાન્ટ લગાવી રહ્યા છે. NLCIL પણ લિગ્રાઈટ- આધારીત ગૈસીફિકેશન પાયલટ પ્લાન્ટ લગાવી રહી છે. ભેલએ કહ્યું હતું કે ઇન્ડિયામાં ઉપલબ્ધ 75 ટકા કોલસામાં એશ કંટેન્ટ ખૂબ વધારે છે. વિદેશમાં ઉપલબ્ધ ટેક્નોલૉજી પણ આ કેલસાનો ઉપયોગની લાયક બનાવામાં સક્ષમ નથી.


આ ફાઈનાન્શિયલ વર્ષનું પ્રોડક્શન ટારગેટ પૂરો થવાની આશા

વધારે આશા કંટેન્ટ વાળા કોલસાનો ઉપયોગ લાયક બનાવા માટે ભેલની PFBG ટેક્નોલૉજી સૌથી યોગ્ય રહી છે. ભેલ દેશના પહેલા કોલ ટૂ મિથેનૉલ પાયલટ પ્લાન્ટ લગાવ્યું છે. આ સપ્તાહની શરૂઆતમાં કેલ ઇન્ડિયાના ચેરમેન પ્રમોદ અગ્રવાલએ વિશ્વાશ આપ્યો હતો કે સરકારી કંપનીઓઆ ફાઈનાન્શિયલ વર્ષમાં 70 કરોડ પ્રોડક્ટના ટારગેટનો પ્રાપ્ત કરી લો. એક્સપર્ટનું માનવું છે કે સરકાર આવનારા વર્ષમાં એનર્જીની વધતી માંગને જોતા ઠોસ પૉલિસી બનાવાની જરૂરત છે. સાથે જ સરકારને દ્રીન એનર્જીનો ઉપયોગ વધવા અને Fossil Energyનો ઉપયોગ ઘટવા પર ભાર આપવા માંગે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 31, 2022 11:06 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.