વિજય ભાંબવાની
વિજય ભાંબવાની
બજેટ 2023: આ વર્ષનો આવો સમય છે જ્યારે શેર બજારોમાં યુનિયન બજેટને લઇને ઉત્સાહ જોવા મળે છે. ટ્રેડર્સ યૂનિયન બજેટમાં થવા વાળી જાહેરાતને લઇને અનુમના લગાવી રહ્યા છે અને તેના હિસાબથી શેરો પર દાંવ લગાવી રહ્યા છે. શેર બજારના દિગ્ગજ બજેટમાં તંબાકૂ અને આયાતિત ગાડિયો જેવા અમુક ઉત્પાદો પર ટેક્સ વધારવાનો અનુમાન લગાવી રહ્યા છે. આ વાત પણ કયાસ લગાવી રહ્યા છે કે યૂનિયન બેજટમાં સરકાર સામાન્યા લોકો અને ઇનવેસ્ટર્સ માટે કોઈ પમ રીતે ભેટની જાહેરાત કરી શકે છે. દર વર્ષ વજેટથી પહેલા દરેક ક્લાસની પોતીની આશાઓ છે. આ આશાને પૂરા થવાના આધાર પર બજેટની આંકલન થયા છે.
યૂનિયન બજેટ 2023 સ્પેશલ છે
અહીં ધ્યાન રાખવાનું રહેશે કે આ બજેટ સ્પેશલ છે. તેનું કારણે આ છે કે 2024 ના લોકસભા ચૂંટણીના પહેલા આવા વાળા અંતિંમ બજેટ છે. જો કે, ઇનવેસ્ટર્સને ઇકોનૉમી માટે રજૂ થવા વાળી પડકારનું અંજામ છે. ખાસકરીને જિયોપૉલિટરલ હાલાત, દુનિયાભરમાં વધતા ઇનફ્લેશન અને મંદીના જોખિમની ચિંતા વધી રહી છે. કેપિટલ ગેન્સ ટેક્સમાં સંભાવિત ફેરફારને લઇને મીડિયામાં સતત સમાતાર આવી રહ્યા છે. આ વાતોને ધ્યાનમાં રાખીમે આવી બે વાતો ચર્ચા કરવા માંગૂ છું જેમાં માર્કેટની આશા અથવા આંશકા કરી શકાય છે.
1. ઇનકમ ટેક્સમાં રાહત મળવી જોઈએ
કોઈ ચાર્ટર્ડ અકાઉન્ટ તમને જણાવી શકે છે કે ટેક્સ અને મૃત્યુ આવી બે વસંતુ છે, તેનાથી બતવું શક્ય નથી. પરંતુ, ટેક્સમાં રાહતની આશા તો કરી શકાય છે. માર્કેટને આશા છે કે યૂનિયન બજેટ 2023માં ઇનકમ ટેક્સની બેસિક એગ્જેમ્પ્શન લિમિટ વધારીને 5 લાખ રૂપિયા કરવામં આવશે. તેનાથી ટેક્સ ચુકવા વાળા સામાન્ય લોકોને વધતી મોંઘવારીની વચ્ચે મોટી રાહત મળશે. ટેક્સ કંપ્લાયન્સ વધવાની સાથે સરકારનો ટેક્સ કલેક્શન પણ વધી રહ્યો છે. તેણે સરકારની પાસે ટેક્સપેયર્સને રાહત આપવાની સંભાવના છે.
કેપિટલ ગેન્સ ટેક્સને લઇને ઘણી પ્રાકારની ચર્ચા ચાલી રહી છે. જો કે સરકાર આ વષિયમાં શું જાહેરાત કરશે આ કોણ પણ ખબર નથી. કેપિટલ ટેક્સમાં થોડો વધારે અસર બજાપ પર નહીં પડશે, પરંતુ 5 ટકાથી વધું વધારો થવા પર બજારના સેન્ટિમેન્ટ પર ખરાબ અસર પડશે. આ વખતે પણ માર્કેટને STT/CTTમાં ઘટાડાની આશા છે. ટ્રેડર્સના ટ્રાન્ઝેક્શન કૉસ્ટમાં ઇન ટેક્સની સૌથી વધારે હિસ્સો છે. પરંતુ, છેલ્લા ઘણા વર્ષોથી માર્કેટના આ માંહ પૂરી નથઈ થઈ. જો આ વખતે પૂરી થયા તો માર્કેટને ખૂબ ખુશી થશે.
2. ગ્રીન એવર્જીનો ઉપયોગ વધારવાની જરૂરત
જો સરકાર યૂનિયન બજેટમાં રેલવે અને રોડ ટ્રાન્સપોર્ટનું ભાડું નહીં વધારે તો ખૂબ સારૂ થાશે. તેનું કારણે આ છે કે આ મોંઘવારીથી પરેશાન સામાન્ય લોકોની મુશ્કિલ વધું વધશે. સરકાર ગ્રીન એનર્જી પર પોતાનો ફોકસ વધારી શકે છે. તેના સોલાર પાવરથી સંબંધિત ઇક્વિપમેન્ટ પર ટેક્સમાં ઘટાડો કરી શકે છે, સોલર પાવર ઇક્વિપમેન્ટ પર સરકરા સબ્સિડી વધારવાની પણ જાહેરાત કરી શકે છે. સરકાર લોકના ઘરો પર સોલર પેનલ લગાવા માટે પ્રોત્સાહન કરવાની જાહેરાત કરી શકે છે. ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે સબ્સિડી વધારીને તેના ઉપયોગને વધારો આપી શકે છે. તેના સાવય ઇનટર્નલ કંબશન અન્જન્સ કરતા ઈવી માટે ટેક્સ સ્લેબ પમ અલગ હોવું જોઈએ.
3. બેન્ક ડિપૉઝિટ પર ઇન્ટરેસ્ટ રેટ વધારવો જોઈએ
જો સરકાર બેન્ક ડિપૉઝિટ પર ઇન્ટરેસ્ટ રેટ વધાવાની જાહેરાત કરે છે તો આ ફિક્સ્ડ ઇનકમ ઇન્સ્ટ્રૂમેન્ટમાં રોકામ કરવા વાળા લોકોને રાહત મળશે. આવા ઇન્સ્ટ્રૂમેન્ટનો ઇન્ટરેસ્ટ રેટ રિટેલ ઇનફ્લેશનથી ઓછામાં ઓછી 2.5-3 ટકા વધારે હોવું જોઈએ. તેનાથી તે લોકોને ખૂબ મદદ મળશે જેણે ફિક્સ્ડ ઇનકમ ઇન્સ્ટ્રૂમેન્ટથી થવા વાળી આવક પર નિર્ભર કરે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.