આ વર્ષની એક મોટી ઈવેન્ટ, વચગાળાના બજેટની આપણે જાહેરાત થઇ છે. ઘણા સેક્ટર્સના ગ્રોથ, વિકાસ પર ફોકસ પર જોવા મળ્યું છે. બજેટ બાદ હવે ક્યાં કરશો રોકાણ, પોર્ટફોલિયો વધું મજબૂત બને. આગળ જાણકારી લઈશું prakashdiwan.inના પ્રકાશ દિવાન અને માર્કેટ એક્સપર્ટ જગદિશ ઠક્કર પાસેથી.
prakashdiwan.inના પ્રકાશ દિવાનનું કહેવું છે કે આ બજેટમાં કોઈ પમ અપેક્ષા ન હતી તેવું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જે પણ સરકાર પીએલઆઈ દ્વારા કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથમાં પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના જે પણ વસ્તુ ચાલુ રાખી છે. તે સતત ચાલૂ રહેતી જોવા મળી શકે છે. ટેક્સના સંબંધિત જે થોડા ઘણા ચેન્જેસ એવી શકે છે. તે બધુ જુલાઈ પછી જોવા મળી શકે છે. આ બજેટમાં ગ્લોબલ માર્કેટમાં નિગેટિવિટી જોવા મળી. નિફ્ટીમાં 100-150 અંક કદાચ નીચે આવ્યું હોત. ગ્લોબલ માર્કેટમાં જુલાઈ બાદ રેટ કટ જોવા મળી શકે છે. જુલાઈમાં ઈન્ડિયાના બોન્ડ માર્કેટમાં ત્રણ ઈન્ડેક્સમાં થવાનું છે.
આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં પ્રોફિટ વધવાની ઘણી આશા દેખાઈ રહી છે. આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી રહી છે. આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
માર્કેટ એક્સપર્ટ જગદિશ ઠક્કરનું કહેવું છે કે આ વર્ષનું બજેટ વૉટ ઑફ કાઉન્ટ પર છે. આ બજેટમાં કોઈ આશા રાખવી નહી. આ બજેટમાં થોડા પોઝિટીવ પાશાઓ જોવા મળ્યા છે, બાકી કઈ પણ આ બજેટમાં ખાસ એનાઉન્સમેન્ટ નથી થઈ. જીએસટી કલેક્શન ઘારણા કરતા વધારે રહ્યું છે. ડિસઈનવેસ્ટમેન્ટ કરવાની કોઈ ધારણા નથી. જે પણ ડિસઈનવેસ્ટમેન્ટ કર્યું છે. હાલમાં પણ કરીએ અને ભાવ ઉપરની તરફ જાય તો સરકારને રેવેન્યૂ મળે ન મળે. આ બજેટમાં ફિસ્કલ ડોફિસિએટમાં 5.8 ટકાની આસપાસ છે. આ બજેટમા ખાસ કઈ નથી. 5 વર્ષમાં 2000 ઘરો બાંધવાના છે.
આ સ્ટૉકમાં સારી મજબૂતી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં એક વર્ષમાં 44-45 ટકાનું રિટર્ન આપ્યું છે. આ શેરમાં 281 રૂપિયાના લક્ષ્ય માટે 218 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ સ્ટૉકમાં સારી મજબૂતી જોવા મળી રહી છે. આ સ્ટૉકનો ભાવ પર 2,003.20 રૂપિયા પર છે. આ સ્ટૉની પ્રાઈઝ ટૂ બુક વેલ્યૂ આવી છે. આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.