Budget 2023: બજેટ બાદ જાણો નિષ્ણાતોની ટૉપ બજેટ પિક્સ - budget 2023 after the budget know experts top budget picks | Moneycontrol Gujarati
Get App

Budget 2023: બજેટ બાદ જાણો નિષ્ણાતોની ટૉપ બજેટ પિક્સ

આગળ જાણકારી લઈશું કોન્સેપ્ટ ઇન્વેસ્ટવેલના સિધ્ધાર્થ માંડલેવાલા અને માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ પાસેથી.

અપડેટેડ 01:22:51 PM Feb 03, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    નાણાં મંત્રી નિર્મળા સીતારમણે વર્ષ 2023-24 માટેનું બજેટ રજૂ કરી દીધું છે. આ બજેટમાં ઈન્કમ ટેક્સમાં થોડી રાહત મળી છે તો બીજી તરફ કેપેક્સ માટે મોટો ખર્ચ કરવાની જાહેરાત કરી છે. ઇન્શ્યોરન્સ, ઇન્ફ્રા, ટુરિઝમ ઘણા સેકટર્સ માટે મહત્વની જાહેરાત પણ થઇ. તો આ સેક્ટર્સ અને માર્કેટ પર બજેટની કેવી અસર રહેશે તેમજ ક્યાં રોકાણ અને કમાણીની તક છે. આગળ જાણકારી લઈશું કોન્સેપ્ટ ઇન્વેસ્ટવેલના સિધ્ધાર્થ માંડલેવાલા અને માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ પાસેથી.

    માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ પાસેથી જાણો બજેટ બાદની પિક્સ-

    NCC Limited-

    આ શેરમાં 135-140 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    Indian Hotels-


    આ શેરમાં 385-400 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    M&M Finance-

    આ શેરમાં 300-310 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    કોન્સેપ્ટ ઇન્વેસ્ટવેલના સિધ્ધાર્થ માંડલેવાલા પાસેથી જાણો બજેટ બાદની પિક્સ-

    SBI-

    આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં 3-5 વર્ષ માટે રોકાણ જાળાવી રાખો. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    Star Health-

    આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળાવી રાખો. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    Infosys-

    આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળાવી રાખો. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Feb 03, 2023 1:22 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.