જયેશ મહેતાનું કહેવુ છે કે ભારતના મેક્રો ઇકોનોમી પરિબળો ખુબ જ સારા છે. GDPને અનેક એવી ઇવેન્ટે સપોર્ટ આપ્યો. ભારતમાં મોટી ઇવેન્ટ થવાના કારણે અર્થતંત્રને સપોર્ટ મળ્યો. GDPના લક્ષ્યને પ્રાપ્ત સરળતાથી કરી શકાશે.

જયેશ મહેતાના મતે વૈશ્વિક અનિશ્ચિતતાની તૈયારી રાખવી જોઇએ. જૂન સુધી વ્યાજ દરમાં ઘટાડો આવે તેવી શક્યતા નહીં. ડૉલર સામે રૂપિયામાં હવે 2-3 વર્ષ સુધારો આવે તેવું અનુમાન છે. મેક ઇન ઇન્ડિયાની સાથે CADમાં સતત સુધારો આવશે. બૉન્ડ યીલ્ડ નીચે તરફ જરૂર આવશે.
જયેશ મહેતાના મુજબ બૉન્ડ યીલ્ડ નીચે તરફ જરૂર આવશે. ચૂંટણી બાદના બજેટમાં ગ્રોથની મોટી પૉલિસી જાહેર થઇ શકે. રિફોર્મના પગલા નવી સરકાર બન્યા બાદ જોવા મળી શકે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.