ડિફેંસ સ્ટોક્સ નાખુશ, નિર્મલા સીતારમણની જાહેરાત બાદ દેખાયા રેડ ઝોનમાં | Moneycontrol Gujarati
Get App

ડિફેંસ સ્ટોક્સ નાખુશ, નિર્મલા સીતારમણની જાહેરાત બાદ દેખાયા રેડ ઝોનમાં

Budget 2024: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે વચગાળાનું બજેટ રજૂ કર્યું. આ વખતે સંરક્ષણ ક્ષેત્ર માટે બજેટની ફાળવણીમાં 5 ટકાથી ઓછો વધારો થયો છે. આ કારણે સંરક્ષણ ક્ષેત્રના મોટા શેરોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. આ વખતે સંરક્ષણ ક્ષેત્રના બજેટમાં 4.38 ટકાનો વધારો થયો છે જ્યારે ગત વખતે 13 ટકાનો વધારો થયો હતો.

અપડેટેડ 03:11:12 PM Feb 01, 2024 પર
Story continues below Advertisement
Interim Budget 2024: Budget 2024: ડિફેંસ સેક્ટર માટે બજેટની ફાળવણી 5 ટકાથી પણ ઓછી વધી છે. તેના ચાલતા ડિફેંસ સેક્ટરના દિગ્ગજ સ્ટૉક્સમાં મિશ્ર વલણ જોવા મળ્યુ.

Budget 2024: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે વચગાળાનું બજેટ રહ્યુ કર્યુ, આ વખત ડિફેંસ સેક્ટર માટે બજેટની ફાળવણી 5 ટકાથી પણ ઓછી વધી છે. તેના ચાલતા ડિફેંસ સેક્ટરના દિગ્ગજ સ્ટૉક્સમાં મિશ્ર વલણ જોવા મળ્યુ. આ વખત ડિફેંસ સેક્ટર માટે 6.20 લાખ કરોડ રૂપિયા અલૉટ કરવામાં આવ્યા છે જ્યારે છેલ્લા વર્ષ બજેટમાં 5,93,937 કરોડ રૂપિયા અલૉટ થયા હતા એટલે કે ડિફેંસ સેક્ટરના બજેટમાં 4.38 ટકાનો વધારો થયો છે. છેલ્લી વાર 13 ટકા વધારો થયો હતો.

શેરોની વાત કરીએ તો હિંદુસ્તાન એરોનૉટિક્સ (HAL) ના શેર ગ્રીન અને રેડ ઝોનમાં દેખાયા. ભારત ડાયનેમિક્સ (Bharat Dynamics) બજેટ જાહેરાતની બાદથી રેડ ઝોનમાં આવી ગયા, ભારત ઈલેક્ટ્રૉનિક્સ (Bharat Electronics) પણ લાલ નિશાનમાં છે અને કોચીન શિપયાર્ડ (Cochin Shipyard) ગ્રીન-રેડ ઝોનમાં દેખાય રહ્યા છે.

છેલ્લા બજેટમાં કેટલુ વધ્ય હતુ અલોકેશન


નાણા મંત્રી નિર્મલા સીતારમણે છેલ્લા બજેટમાં ડિફેંસ સેગમેંટ માટે 5.94 લાખ કરોડ રૂપિયા અલૉટ કર્યા હતા જે વર્ષના આધાર પર 13 ટકા વધારે રહ્યા. તેમાંથી 1.62 લાખ કરોડ રૂપિયા તો મૉડર્નાઈઝેશન અને ઈંફ્રા ડેવલપમેન્ટ માટે હતા જે વર્ષના આધાર પર 6 ટકા વધારે રહ્યા. બજેટની પહેલા વધારેતર એક્સપર્ટ્સે અલોકેશન વધારવાનું અનુમાન લગાવ્યુ હતુ. નુવામાએ 5-8 ટકા વધારાનુ અનુમાન લગાવ્યુ હતુ. ઈંડસ્ટ્રીને આશા છે કે સિસ્ટમના આધુનિકીકરણની સાથે-સાથે સ્વેદેશીકરણ અને નિકાસ પર વધતા ફોક્સને કારણે ડિફેંસ પર દર વર્ષ ખર્ચ 12-15 ટકાના દરથી વધશે.

વધી રહી છે ઘરેલૂ ભાગીદારી

ઈંડસ્ટ્રીના એક્સપર્ટ્સે મનીકંટ્રોલની સાથે વાતચીતમાં કહ્યુ કે ટોટલમાં ફૉરેન પ્રોક્યૂરમેંટની ભાગીદારી ધટી રહી છે જ્યારે ઘરેલૂ પ્રોક્યૂરમેંટ વધી રહી છે જો લોકલ પ્લેયર્સ માટે સારા સમાચાર છે. ઈનક્રેડ ઈક્વિટીઝના એનાલિસ્ટ (એયરોસ્પેસ એન્ડ ડિફેંસ) દીપેન વકીલના મુજબ આ વર્ષના અંત સુધી ઘરેલૂ પ્રોક્યૂરમેંટ 62 ટકાથી વધીને 70 ટકાની પાર પહોંચી શકે છે અને તેનો ફાયદો ડિફેંસ મેન્યુફેકચરિંગ અને તેનાથી જોડાયેલી ઈંડસ્ટ્રીઝને મળશે. હાલમાં એક ઈંટરવ્યૂહમાં ડિફેંસ સેક્રેટરીએ કહ્યુ હતુ કે આશરે 45 ટકા ખરીદારી પ્રાઈવેટ સેક્ટરથી થશે. દીપેનના મુજબ ડિફેંસ સેગમેંટ માટે આ એક વધુ પૉઝિટિવ સંકેત છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Interim Budget 2024: યુવા, ગરીબ, મહીલા, ખેડૂત પર ફોક્સ, બજેટમાં ભવિષ્યના નિર્માણની ગેરેન્ટી-PM

MoneyControl News

MoneyControl News

First Published: Feb 01, 2024 3:11 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.