ભારતમાં મોદી સરકારના નેતૃત્વમાં દેશના ધાર્મિક સ્થળોનો થઈ રહ્યો વિકાસ, ટૂરિઝ્મને પણ મળશે વધારો | Moneycontrol Gujarati
Get App

ભારતમાં મોદી સરકારના નેતૃત્વમાં દેશના ધાર્મિક સ્થળોનો થઈ રહ્યો વિકાસ, ટૂરિઝ્મને પણ મળશે વધારો

Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 1 ફેબ્રુઆરી 2024એ વોટ ઑન અકાઉન્ટ બજેટ રજૂ કર્યું છે. આ વખત બજેટમાં ફોકસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ, કનેક્ટિવિટી અને ટુરિઝમ સેક્ટર પર ફોકસ કરવામાં આવ્યું છે. બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ટૂરિઝમ સેન્ટર્સને ડેવલપમેન્ટ પર ફોકસ કરવામાં આવશે. આ હૉસ્પિટાલિટી સેક્ટરને ફાયદો થશે

અપડેટેડ 04:27:08 PM Feb 01, 2024 પર
Story continues below Advertisement

Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણએ આજે 1 ફેબ્રુઆરી 2024એ વોટ ઑન અકાઉન્ટ બજેટ રજૂ કર્યો છે. આ વખતમાં ફોકસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ, કનેક્ટિવિટી અને ટૂરિઝન સેક્ટર પર રહ્યા છે. બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણનું કહેવું છે કે ટૂરિઝમ સેન્ટર્સન ડેવલપમેન્ટ પર ફોકસ કરવામાં આવશે. આ હૉસ્પિટેલિટી સેક્ટરને ફાયદો થશે. તમામ કેટેગરીમાં આવવા વાળા હોટલ અને રેસ્ટોરેન્ટ કેટેગરીનો ફોયદો થશે. તેના માટે રાજ્યોને લૉન્ગ ટર્મ લોન ટૂરિઝ્મ સેક્ટર માટે આપવામાં આવશે.

બજેટમાં ટૂરિઝમ સેક્ટરના માટે કી જીહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણએ કહ્યું છે કે ટૂરિઝમ સેક્ટર ખાસકરી ધાર્મિક ટૂરિઝનમાં ઘણી તક છે. રાજ્યો પ્રેરિત કરવામાં આવસે કે તે આવા ટૂરિસ્ટ સ્પૉટ જોયા અને તેમણે ડેવલપ કરવાનું કામ કરશે. ટૂરિઝન માટે રાજ્યોને લોન મુક્ત વ્યાજ પણ આપવામાં આવશે. જેથી તેના રાજ્યોમાં ટૂરિઝમ પર ખાસ ફોકસ કરી શકેશે.


લક્ષદ્વીપ પર રહ્યો ખાસ ફોકસ

બજેટમાં રામ મંદિર, અયોધ્યા અને લક્ષદ્વીપ પર ફોકસ રહ્યો છે. લક્ષદ્વીપને લઇને ટૂરિઝમ પ્રોજેક્સ લગાવામાં આવશે. લક્ષદ્વીપના બીચ પર પીએમ મોદીએ તેમનો ફોટો શેર કર્યો હતો. જેના બાદ તેના પર ઘણી ચર્ચા થઈ છે. સરકારનો ફોકસ લક્ષદ્વીપ જેવા તેના નાન આયરલેન્ડને પ્રમોટ કરવા પર છે.

સરકારે વધાર્યો કેપેક્સ - ટૂરિઝમ સેક્ટરને થશે ફાયદો

નાણામંત્રી નિર્મલા સીતારામને 1 ફેબ્રુઆરીએ વચેગાળા બજેટ રજૂ કરતા કેપિટલ ખર્ચના આંકડા વધ્યા છે. નાણાકીય વર્ષ 2025ના માટે કેપિટલ ખર્ચ હવે 11.1 ટકાથી વધીને 11.1 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. તેના પહેલા આ નાણાકીય વર્ષ 2024માં 10 લાખ કરોડ રૂપિયા હતો. આવતા નાણાકિય વર્ષ માટે કેપિટલ એક્સપેન્ડિચર જીડીપીનો 3.5 ટકા થશે. કેપિટલ ખર્ચ માટે 11.1 લાખ કરોડનો રૂપિયા નક્કી કર્યો છે. આવતા 10 વર્ષમાં 149 એયરપોર્ટને ઉન્નત બનાવાની યોજના છે. એરપોર્ટની સખ્યા બે ગણો કરવામાં આવશે. નવા એરપોર્ટ બનાતા પહેલા ટૂરિઝ્મ સેક્ટરને ફોયદો મળશે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 01, 2024 4:27 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.