કોમોડિટી રિપોર્ટ: સોના અને ચાંદીમાં દબાણ સાથે કારોબાર - commodity report business with pressure in gold and silver | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી રિપોર્ટ: સોના અને ચાંદીમાં દબાણ સાથે કારોબાર

ઈક્વિટીમાં ઘટાડો છતાં સેફ હેવન માગ નહી. એક સપ્તાહમાં સોનું 5%થી વધુ ઘટ્યું છે.

અપડેટેડ 04:49:53 PM Mar 14, 2020 પર
Story continues below Advertisement

1 અઠવાડિયામાં ક્રૂડ 25% જેટલું ઘટ્યું છે. US ક્રૂડમાં 3 સપ્તાહનો રેકોર્ડ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે ક્રૂડ 8 ટકા જેટલું ઘટ્યું થયું છે. ડિસેમ્બર 2008 બાદ સૌથી મોટો સાપ્તાહીક ઘટાડો જોવા મળ્યો છે. US-યુરોપ ફ્લાઈટ રદ્દ થઈ છે. ફ્લાઈટ રદ્દ થતા ATFની માગ ઘટી છે. 6 લાખ બેરલ/દિવસની માગ ઘટી છે.

ઈક્વિટીમાં ઘટાડો છતાં સેફ હેવન માગ નહી. એક સપ્તાહમાં સોનું 5%થી વધુ ઘટ્યું છે. એક સપ્તાહમાં ચાંદી 8%થી વધુ ઘટી છે. SPDR ગોલ્ડ હોલ્ડિંગ 3 વર્ષના ઉપલા સ્તર પર છે. સપ્ટમેબ્ર 1986 બાદ પ્લેટિનમમાં સૌથી મોટો ઘટાડો છે. એક સપ્તાહમાં પેલેડિયમમાં 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

કોરોના સંકટથી બેઝ મેટલ્સ પણ દબાણ જોવા મળ્યું છે. કોપર 3 સપ્તાહના નીચલા સ્તર પર છે. જૂન 2019 બાદના સ્તર પર પહોંચ્યુ નિકલ છે. એલ્યુમિનિયમ સિવાયના મેટલમાં દબાણ જોવા મળ્યું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 13, 2020 6:20 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.