કોમોડિટી રિપોર્ટ: નૉન એગ્રી કૉમોડિટી સ્પેશલ, સોના, ચાંદી, ક્રૂડ તમામ કૉમોડિટીમાં રહ્યો તેજીનો ટ્રેન્ડ | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી રિપોર્ટ: નૉન એગ્રી કૉમોડિટી સ્પેશલ, સોના, ચાંદી, ક્રૂડ તમામ કૉમોડિટીમાં રહ્યો તેજીનો ટ્રેન્ડ

ઈઝરાયેલએ ઈરાનના પર હવાઈ હુમલો કર્યો. હુમલાથી પશ્ચિમ એશિયામાં તણાવનો માહોલ છે. હુમલાના કારણે પ્રાદેશિક યુદ્ધની આશંકા છે. હુમલાથી ક્રૂડના ભાવમાં ઉછાળો આવ્યો. શુક્રવારે બ્રેન્ટનો ભાવ $75 ડૉલરને પાર જોવા મળ્યો. બ્રેન્ટનો ભાવ 2 મહિનાની ઉંચાઇએ પહોંચ્યો.

અપડેટેડ 12:31:03 PM Jun 13, 2025 પર
Story continues below Advertisement
આ સપ્તાહમાં નબળા ડૉલરના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો. અનુમાન કરતા ઓછા US CPIના કારણે પણ સેન્ટિમેન્ટ સુધર્યા.

સોનામાં તેજીના કારણો

ઈઝરાયેલનો ઈરાન પર હુમલાના કારણે જિયોપોલિટિકલ ચિંતા વધી. હુમલાથી સેફ હેવન બાઇંગમાં વધારો થશે. સોનાની કિંમતો 1.50%ની તેજી આવી. MCX પર સોનાનો 10 ગ્રામનો ભાવ ₹1 લાખને પાર જોવા મળ્યો.

આ સપ્તાહમાં નબળા ડૉલરના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો. અનુમાન કરતા ઓછા US CPIના કારણે પણ સેન્ટિમેન્ટ સુધર્યા. નબળા ગ્રીનબેકના કારણે ડૉલર પર નિર્ભર વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો. ડૉલર પર નિર્ભર વસ્તુઓની માંગમાં વધારો સંભવ છે.


ચાંદીમાં રેકોર્ડ રેલી યથાવત્

આ સપ્તાહે ભાવ 13 વર્ષની ઉંચાઇ નજીક પહોંચ્યો. આ સપ્તાહમાં કિંમતો $36.50/oz પર પણ જોવા મળી. રોકાણકારોનો ચાંદીમાં રોકાણ માટે મજબૂત ઇન્ટરેસ્ટ છે. સપ્લાઇની સતત અછતના કારણે કિંમતોને સપોર્ટ છે.

ક્રૂડમાં ઉછાળો

ઈઝરાયેલએ ઈરાનના પર હવાઈ હુમલો કર્યો. હુમલાથી પશ્ચિમ એશિયામાં તણાવનો માહોલ છે. હુમલાના કારણે પ્રાદેશિક યુદ્ધની આશંકા છે. હુમલાથી ક્રૂડના ભાવમાં ઉછાળો આવ્યો. શુક્રવારે બ્રેન્ટનો ભાવ $75 ડૉલરને પાર જોવા મળ્યો. બ્રેન્ટનો ભાવ 2 મહિનાની ઉંચાઇએ પહોંચ્યો. ન્યુક્લિયર ટૉક નિષ્ફળ જશે તો ઈરાને આપી હુમલાની ધમકી છે. ઇરાને US ઠેકાણાઓને નિશાન બનાવવાની ધમકી આપી.

ઈઝરાયેલનો ઈરાન પર હુમલો

ઈઝરાયેલએ ઈરાનના પર હવાઈ હુમલો કર્યો. ઈરાનની ન્યૂક્લિયર સાઈટ્સને નિશાનો બનાવ્યા. તેહરાનના રહેણાંક વિસ્તારોમાં કર્યો હુમલો. ઈઝરાયેલમાં સ્પેશલ સ્ટેટ ઓફ ઈમરજન્સીની જાહેરાત કરી. ઈરાન પર હુમલા પાછળ અમારો હાથ નથી. ઈરાન મિસાઈલ, ડ્રોન હુમલા કરી શકે છે.

ઇઝરાયલનો ઇરાન પર હુમલો

નેચરલ ગેસ, હીટિંગ ઓઇલ, ગેસોલિન +4% છે. ગેસોલિનનો ભાવ 10 સપ્તાહની ઉંચાઇએ પહોંચ્યો.

મેટલ્સની ચમક વધી

નબળા ડૉલરના કારણે મેટલ્સની કિંમતોને મળ્યો સપોર્ટ. US-ચીન વચ્ચે ટેરિફ કરાર બાદ સેન્ટિમેન્ટ સુધર્યા. નબળા ડૉલરના કારણે LME પર પણ કોપરમાં ઉછાળો છે. નબળા ગ્રીનબેકના કારણે ડૉલર પર નિર્ભર વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો. ડૉલર પર નિર્ભર વસ્તુઓની માંગમાં વધારો સંભવ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 13, 2025 12:31 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.