ક્રૂડ ઓઈલમાં આજે 20 ટકાનો ઘટાડો આવ્યો હતો અને આ અંગે વંદા ઈન્સાઈટ્સના વંદના હરિનું કહેવું છે કે OPEC અને સાથી દેશો વચ્ચે તીરાડ પડશે તે અંગે ગયા અઠવાડિયે કોઈએ વિચાર્યું પણ ન હતું, જેના કારણે આ ઘટાડો આવ્યો છે.

ગયા અઠવાડિયા સુધી કોઈને આવો ખ્યાલ પણ ન હતો કે OPEC અને સાથી દેશો વચ્ચે તિરાડ પડશે. એવી ધારણા હતી કે વધારાના અંકુશ માટે તેઓ તૈયાર નહીં થાય. તેઓ પાછળના તમામ નિયંત્રણ હટાવી દેશે તે વાત માર્કેટ માટે મોટો ઝટકો થયો છે. આટલા મોટા મતભેદ થશે તે અંગે કોઈ ¤WA4 3936 વિચારી શકતું ન હતું.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.