BS-VI પર પરિવર્તનના ખર્ચને કારણે માગને અસર થશે: બજાજ ઑટો - demand will be affected by the cost of conversion on bs-vi bajaj auto | Moneycontrol Gujarati
Get App

BS-VI પર પરિવર્તનના ખર્ચને કારણે માગને અસર થશે: બજાજ ઑટો

રાકેશ શર્માએ જણાવ્યુ કે, BS-VIના પરના પરિવર્તનને કારણે માગ પર અસર આવી શકે છે.

અપડેટેડ 10:36:59 AM Mar 03, 2020 પર
Story continues below Advertisement

ઑટો સેલ્સના આંકડા પર નેટવર્ક સાથે વાત કરતા બજાજ ઑટોના ઈડી રાકેશ શર્માએ જણાવ્યુ કે, BS-VIના પરના પરિવર્તનને કારણે માગ પર અસર આવી શકે છે. એ સાથે તેમણે ઉમેર્યુ કે, સ્થાનિક બિઝનેસ માટે એપ્રિલ-જૂનનું ત્રિમાસકિ નબળું રહેવાની આશંકા છે. અર્થતંત્રની પરિસ્થિતિ ઘણી ખરાબ છે.

કોરોના વાયપસને કારણે સપ્લાયમાં 5% કરતા ઓછો વિક્ષેપ પડ્યો. પરિસ્થિતિ હાલ મેનેજ થઈ શકે તેવી છે. BS-VIના પરના પરિવર્તનને કારણે માગ પર અસર આવશે. એપ્રિલથી ઓગ્સટ સુધી 10-15%ના ઘટાડાની આશા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 02, 2020 1:48 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.