નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં સિમ્ફોનીનો નફો 37.8 ટકા વધીને 51 કરોડ રૂપિયા થયો છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં સિમ્ફોનીનો નફો 37 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં સિમ્ફોનીનો નફો 37.8 ટકા વધીને 51 કરોડ રૂપિયા થયો છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં સિમ્ફોનીનો નફો 37 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં સિમ્ફોનીની આવક 20.8 ટકા વધીને 290 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં સિમ્ફોનીની આવક 240 કરોડ રૂપિયા રહી હતી.
વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં સિમ્ફોનીના એબિટડા 43 કરોડથી વધીને 68 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ 2019ના ત્રીજા ક્વાર્ટરમાં સિમ્ફોનીના એબિટડા માર્જિન 17.9 ટકાથી વધીને 23.5 ટકા રહ્યા છે.
પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા સિમ્ફનીના ચેરમેન અને એમડી, અચલ બકેરીએ કહેવુ છે કે હાલ રૂરલ કે અર્બન બિઝનેસમાં મંદી લાગી રહી નથી. કોમૉડિટી પ્રાઇસિસમાં ગત વર્ષ કરતા કંઇ વધુ અસર નથી. ગત વર્ષ ઉનાળો સારો ન રહેતા કંપનીનો ડિગ્રોથ હતો. આ વર્ષમાં પ્રદર્શનની સાચી અસર આવનારા એપ્રિલ સુધીમાં જોવા મળશે. કસ્ટમ ડ્યૂટીમાં ફેરફારની કંપની પર ખાસ અસર જોવા મળી નથી. ગત ક્વાર્ટર કરતા આ ક્વાર્ટર સારા રહ્યું છે. આ વર્ષે કંપનીમાં નવ મોડલના પ્રોડક્ટ લોન્ટ કર્યા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.