ઑટો સેલ્સના આંકડા પર નેટવર્ક સાથે વાત કરતા બજાજ ઑટોના ઈડી રાકેશ શર્માએ જણાવ્યુ કે, BS-VIના પરના પરિવર્તનને કારણે માગ પર અસર આવી શકે છે. એ સાથે તેમણે ઉમેર્યુ કે, સ્થાનિક બિઝનેસ માટે એપ્રિલ-જૂનનું ત્રિમાસકિ નબળું રહેવાની આશંકા છે. અર્થતંત્રની પરિસ્થિતિ ઘણી ખરાબ છે.
કોરોના વાયપસને કારણે સપ્લાયમાં 5% કરતા ઓછો વિક્ષેપ પડ્યો. પરિસ્થિતિ હાલ મેનેજ થઈ શકે તેવી છે. BS-VIના પરના પરિવર્તનને કારણે માગ પર અસર આવશે. એપ્રિલથી ઓગ્સટ સુધી 10-15%ના ઘટાડાની આશા છે.