આવનારા ક્વાર્ટરમાં ડિમાન્ડમાં વધારાની આશા: જયશ્રી ટી - expect more demand in the coming quarters jayshree tea | Moneycontrol Gujarati
Get App

આવનારા ક્વાર્ટરમાં ડિમાન્ડમાં વધારાની આશા: જયશ્રી ટી

કંપનીનું છેલ્લુ એક્સપોર્ટ ઇરાનમાં 53 મિલ્યન કિલોગ્રામ અને 32 મિલિયન ચાયનામાં થયું હતું.

અપડેટેડ 11:26:12 AM Mar 17, 2020 પર
Story continues below Advertisement

જયશ્રી ટીના એમડી અને સીઈઓ, ડી પી મહેશ્વરીનું કહેવુ છે કે અમારી કંપની પર કોરોના વાયરસની અસર જોના મળી રહી છે. કંપનીનું છેલ્લુ એક્સપોર્ટ ઇરાનમાં 53 મિલ્યન કિલોગ્રામ અને 32 મિલિયન ચાયનામાં થયું હતું. ભારતમાં 25 ટકાથી વધારે થયો છે. આ વાયરસનું સમાધાન જલ્દી આવશે. અમારી કંપનીનું 72 વર્ષ રિકોર્ડ છે. ગત વર્ષમાં 51 કોલોગ્રામા કરતા વધારે પ્રોડ્કશન હતું. આવનારા સમયમાં ડિમાન્ડમાં વધારાની આશા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 16, 2020 1:34 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.