Volkswagen એ Tiguan Allspace SUV લૉન્ચ કરી દીધી છે. આ ગાડી પહેલાની ટેગુઆંનું 7 સીટર વર્ઝન છે પરંતુ Tiguan Allspace ને MQB પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. આ જ કારણે ટિગુઆંની સરખાણીએ આનું વ્હીલબેસ 110 મિલીમિટર વધારે લાંબુ છે. આમાં 2 લીટરનું પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે જે 190bhp પાવર જનરેટ કરે છે.