મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું ચઢતા માર્કેટમાં કઇ રીતે કરવા રોકાણ?, ક્યા કરી શકાય રોકાણ?, દર્શકોના સવાલ.
મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું ચઢતા માર્કેટમાં કઇ રીતે કરવા રોકાણ?, ક્યા કરી શકાય રોકાણ?, દર્શકોના સવાલ.
મની મેનેજરમાં આપણે સમય અને સ્થિતી પ્રમાણે રોકાણની રણનિતી કેવી રીતની રાખવી જોઇએ તેની ચર્ચા કરતા જ હોઇએ છીએ ત્યારે આજે આપણે એ ચર્ચા કરીશુ કે હાલના સમયમાં જ્યારે આપણે માર્કેટમાં સારી રેલી જોઇ રહ્યાં છે, માર્કેટ સતત ઉપલા સ્તરે બનાવે છે ત્યારે રોકાણકારે કઇ રીતની રણનિતી અપનાવવી જોઈએ. આગળ જાણકારી લઈશું MSJ MisterBond Pvt Ltdના ફાઉન્ડર, સુનીલ ઝવેરી પાસેથી.
વેલ્યુએશનની દ્રષ્ટિએ MSCI ઇન્ડેક્સ 134 ટકા પ્રિમિયમ પર છે. જે ઇમરજીંગ માર્કેટની સરેરાશ 62% ઉપર ચાલી રહ્યું છે. 12 મહિનાનો PE રેશિયો 10.57 ગણો છે. જ્યારે ભારતનો ઇન્ડેક્સ 24.83 ગણો છે. જાન્યુઆરી 2008 થી 28 સપ્ટેમ્બર સુધી માર્કેટે 7.08%ના રિટર્ન આપ્યા છે.
80% રોકાણકાર રેડ ઝોનમાં રોકાણ કરે છે.
રેડઝોનમાં રોકાણ
રેડ ઝોનમાં PE > 19 હોય છે. રેડ ઝોનમાં 5 વર્ષમાં ઓછામાં આછા 2.30 ટકા રિટર્ન મળ્યા છે. મહત્તમ 26.76 ટકા મળ્યા છે. સરેરાશ રિટર્ન 7.86% મળ્યા છે.
યલો ઝોનમાં રોકાણ
યલો ઝોનમાં PE 16-19ની વચ્ચે હોય છે. 5 વર્ષમાં ઓછામાં ઓછા 4.11 ટકા રિટર્ન મળ્યા છે. મહત્તમ 33.07 ટકા મળ્યા છે. સરેરાશ રિટર્ન 14.14 ટકા મળ્યા છે.
માત્ર 1 ટકા રોકાણકાર ગ્રીન ઝોનમાં રોકાણ કરે છે
ગ્રીન ઝોનમાં PE <16 હોય છે. 5 વર્ષમાં ઓછામાં ઓછા 10.38 ટકા રિટર્ન મળ્યા છે. મહત્તમ 44.90 ટકા મળ્યા છે. સરેરાશ રિટર્ન 26.24% મળ્યા છે.
US કરેક્શન જેટલુ કરેક્શન ભારતીય માર્કેટમાં નથી થયુ. નવેમ્બરના આખરી સપ્તાહમાં સેનસેક્સમાં સતત બન્યા ઉપલા સ્તર છે. નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં પણ નવેમ્બરમાં બન્યા ઉપલા સ્તર છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.