માર્કેટને નેગેટિવ થવા માટે કોઈ ફંડામેન્ટલ કારણો નથી: દેવેન ચોક્સી - there are no fundamental reasons for the market to be negative deven choksey | Moneycontrol Gujarati
Get App

માર્કેટને નેગેટિવ થવા માટે કોઈ ફંડામેન્ટલ કારણો નથી: દેવેન ચોક્સી

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી સિક્યોરિટીઝના દેવેન ચોક્સીના પાસેથી.

અપડેટેડ 10:42:12 AM Mar 09, 2020 પર
Story continues below Advertisement

સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાથી વધારાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. નિફ્ટી 11337.40 પર છે જ્યારે સેન્સેક્સમાં 480.94 અંકોનો વધારો જોવામાં આવી રહ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી સિક્યોરિટીઝના દેવેન ચોક્સીના પાસેથી.

દેવેન ચોક્સીનું કહેવુ છે કે ચીનમાં કોરોનાની અસર ઓછી થતી જાય છે. કોરોનાવાયરસના કારણે વિશ્વની ઈકોનોમી નાજુક સમયમાંથી પસાર થઈ રહી છે. માર્કેટમાં હાલ વૉલટાલિટીને કારણે ઘટાડો છે. માર્કેટને નેગેટિવ થવા માટે કોઈ ફંડામેન્ટલ કારણો નથી. ગ્લૉબલ રોકાણકારો માટે દરેક ઘટાડાનું ઘણું મહત્વ હોય છે.

દેવેન ચોક્સીના મતે ETF પ્લેયર્સ વધુ સક્રિય થતા તેની નેગેટિવ અસર. હાલ પરિસ્થિતિ વધુ ખરાબ નહીં પરંતુ સુધરતી દેખાઇ રહી છે. બેન્કોને લેન્ડ કરવા માટેની મંજૂરી RBI તરફથી મળી ગઇ છે. એપ્રિલ-જૂનમાં ઑટો એન્સિલરીમાં સુધારો આવશે. સપ્ટેમ્બરમાં ઑટો સેક્ટરમાં માગ ફરી આવશે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 02, 2020 10:49 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.