આવો જાણીએ નિર્મલ બંગ સિકયોરીટીઝના અમિત ભૂપતાનીની પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.
નિફ્ટી50: વેચો લક્ષ્યાંક - 9200 રૂપિયા, સ્ટોપલૉસ - 9650 રૂપિયા.
બેન્ક નિફ્ટી: વેચો લક્ષ્યાંક - 22600 રૂપિયા, સ્ટોપલૉસ - 24300 રૂપિયા.
એસીસી: વેચો લક્ષ્યાંક - 1070 રૂપિયા, સ્ટોપલૉસ - 1160 રૂપિયા.
મુથુટ ફાઈનાન્સ: વેચો લક્ષ્યાંક - 695 રૂપિયા, સ્ટોપલૉસ - 755 રૂપિયા.