આવો જાણીએ કોન્સેપ્ટ સિક્યોરિટીઝના સીઓઓ, જસ્મિન અકબરીથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.
ગ્રેન્યુલ્સ ઈન્ડિયા: ખરીદો લક્ષ્યાંક - 195/225 રૂપિયા, સ્ટોપલૉસ - 150 રૂપિયા (6 મહિના માટે).
ગરવારે વૉલ રોપ્સ: ખરીદો લક્ષ્યાંક - 1600 રૂપિયા, સ્ટોપલૉસ - 1430 રૂપિયા (7 દિવસ માટે).