રોકાણ કરતા પહેલા જાણો Divgi TorqTransferના IPO સાથે જોડાઈ આ 10 મોટી બાબતો - know these 10 big things connected with divgi torqtransfer ipo before investing | Moneycontrol Gujarati
Get App

રોકાણ કરતા પહેલા જાણો Divgi TorqTransferના IPO સાથે જોડાઈ આ 10 મોટી બાબતો

Divgi TorqTransfer Systems IPO: છેલ્લા ત્રણ વર્ષના દરમિયાન દિવગીની આવક અને પ્રોફિટ આફ્ટર ટેક્સ ક્રમશ 21.2 અને 28.3 ટકા સીએજીઆર દરથી વધી છે. ઓછી કંપની વાળા બજારને કારણે અને સરકારની પીએલઆઈ સ્કીમથી કંપનીને આગળ વધવામાં મદદ મળવી જોઈએ. એક દિવસ પહેલા જ કંપનીએ એન્કર- રોકાણકારોથી 185.45 કરોડ રૂપિયા એકત્ર કરી રહ્યા છે.

અપડેટેડ 05:14:56 PM Mar 01, 2023 પર
Story continues below Advertisement

Divgi TorqTransfer Systems IPO: બુધવાર, 1 માર્ચે દિવગી ટૉર્કટ્રાન્સફર સિસ્ટમનો આઈપીઓ રિટેલ રોકાણકાર માટે ખુલવા જઈ રહી છે, જો 3 માર્ચે બંધ થઈ જશે. આવામાં નાના રોકાણકારોના મનમાં સૌતી પેહલા સવાલ આવે છે કે શું આ ઈશ્યૂમાં રોકાણ કરવું જોઈએ. અમે આ તમારી આ ચિંતાને દૂર કરવાનો પ્રયાર કરે છે. ખાસ વાત આ છે કે એક દિવસ પહેલ એટલે કે 28 ફેબ્રુઆરીએ ઑટો કમ્પોનેન્ટ બનાવા વાળી કંપનીએ એન્કર રોકાણકારોથી 185.45 કરોડ રૂપિયા એકત્ર કર્યો છે. આ ક્રમમાં કંપનીએ 12 એન્કર રોકાણકારો 31.43 લાખ ઇક્વિટી શેર આવન્ટિત કર્યા છે. જામો 10 મોટી વાતો...

આ છે ખાસિયત

- વેલ્યૂરિસર્ચ ઑનલાઇનના અનુસાર, દિવગીની પાસે સારા ઑપરેટિંગ કેશ ફ્લો છે. નાણાકીય વર્ષ 22 દરમિયાન તેનો ROE (રિટર્ન ઑન ઇક્વિટી) અને ROCE (રિટર્ન ઑન ઇક્વિટી ઇમ્પ્લૉઈડ) ક્રમશ 14.5 ટકા અને 18 ટકા રહ્યા છે.

- કંપનીનો નેટ પ્રફીટ માર્જિન પણ પોતાના સેગમેન્ટમાં સૌથી વધારે રહ્યો છે.

- ગત ત્રણ વર્ષના દરમિયાન દિવગીની ટૉપલાઈન અને પ્રોફિટ આફ્ટર ટેક્સ ક્રમશ 21.2 અને 28.3 ટકાની સીએજીઆર દરથી વધી છે.


- ઓછા કંપનીઓ વાળા બજાર અને સરકારની પીએલઆઈ સ્કીમ (PLI Scheme)થી કંપનીને આગળ વધવામાં મદદ મળવી જોઈએ.

- વેલ્યૂએશનની વાત કરે તો તેના સ્ટૉકની કિંમત પીઈ અને પીબી બન્નેની તરફથી સેક્ટરની બીજી કંપનીઓની સરખારમણીમાં ઓછી રહેશે.

- ઈવી સેગમેન્ટમાં પર્યાપ્ત અવસરો અને ઓછી કંપનીઓને કારણે કંપનીને આગલ વધવામાં મદદ મળશે.

- દિવગી ટ્રાન્સમિશન સિસ્ટમ મેન્યુફેક્ચરિંગનો ખાસ સેગમેન્ટમાં ઑપરેટ કરે છે, જેના માટે ખાસો સૉફ્ટવેર ડેવલપમેન્ટ શ્રમતાની જરૂરત હોય છે.

- BorgWarner, Tata Motors અને Mahindra & mahindra જેવી દિગ્ગજ ઘરેલૂ અને વૈશ્વિક કંપનીઓની સાથે કંપનીના જુના સંબંધ છે

આ છે નિગેટિવ ફેક્ટર્સ

- Divigiના ટૉપ 5 ક્લાઇન્ટે નાણાકીય વર્ષ 20, 21, 22 માં તેના રેવેન્યૂમાં ક્રમશ 86.9 ટકા, 92.9 ટકા અને 91.3 ટકાનો યોગદાન કરે છે. રેવેન્યૂ માટે ટૉપ ક્લાઈન્ટ પર જ્યારે નિર્ભરતા તેની નબળાઈ છે.

- જો કે, ચીન અને રશિયા પર નિર્ભરતાથી બહારી ફેક્ટર્સ તેમાં બિઝનેસને નકારત્મક રૂપથી પ્રભાવિત કરી શકે છે. નાણાકીય વર્ષ 20, 21, 22માં આ બન્ને દેશોની રેવેન્યૂમાં યોગદાન ક્રમશ 52.1, 64.3 અને 77.4 ટકા રહ્યો છે.

ડિસ્ક્લેમર: અહીં આપવા વાળા વિચાર અને રોકાણ સલાહ રોકાણ જાણકારોને તેના પ્રાઈવેટ વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકામ લેવાથી પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 01, 2023 11:33 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.