Divgi TorqTransfer Systemsના IPOમાં રિટેલ રોકાણકારોનો વધુ ટ્રેન્ડ, રોકાણથી પહેલા જાણો સંપૂર્ણ ડિટેલ્સ - more trend of retail investors in divgi torqtransfer systems ipo get full details before investing | Moneycontrol Gujarati
Get App

Divgi TorqTransfer Systemsના IPOમાં રિટેલ રોકાણકારોનો વધુ ટ્રેન્ડ, રોકાણથી પહેલા જાણો સંપૂર્ણ ડિટેલ્સ

Divgi TorqTransfer Systems IPO Subscription: ઑટો કમ્પોનન્ટ્સ બનાવા વાળી કંપની દિવગી ટૉર્કટ્રાન્સફર સિસ્ટમ્સના આઈપીઓ સબસ્ક્રિપ્શનનો આજે બીજો દિવસ છે. આ ઈશ્યૂને લઇને સૌથી વધું વલણ રિટેલ રોકાણકારો દાખવી રહ્યા છે. તેના માટે આરક્ષિત ભાગ 89 ટકા સબ્સક્રાઈબ કરવામાં આવ્યો છે. જો કે, ઓવરઑલ આ ઇશ્યૂ માત્ર 19 ટકા સબ્સક્રાઈબ થયો છે. ગ્રે માર્કેટની વાત કરીએ તો શે

અપડેટેડ 04:45:52 PM Mar 02, 2023 પર
Story continues below Advertisement

Divgi TorqTransfer Systems IPO Subscription: ઑટો કમ્પોનન્ટ્સ બનાવા વાળી કંપની દિવગી ટૉર્કટ્રાન્સફર સિસ્ટમ્સના આઈપીઓ સબસ્ક્રિપ્શનનો આજે બીજો દિવસ છે. આ ઈશ્યૂને લઇને સૌથી વધું વલણ રિટેલ રોકાણકારો દાખવી રહ્યા છે. તેના માટે આરક્ષિત ભાગ 89 ટકા સબ્સક્રાઈબ કરવામાં આવ્યો છે. જો કે, ઓવરઑલ આ ઇશ્યૂ માત્ર 19 ટકા સબ્સક્રાઈબ થયો છે. ગ્રે માર્કેટની વાત કરીએ તો શેરની સ્થિતિ સારી દેખાઈ રહી છે અને ઈશ્યૂના પ્રાઈઝ બેન્ડની અપર પ્રાઈઝનો હિસ્સો 70 રૂપિયાના ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) પર ટ્રેડ થઈ રહ્યા છે. જો કે માર્કેટ એક્સપર્ટના અનુસાર ગ્રે માર્કેટથી મળ્યા સંકેતો કરતા કંપનીએ ફંડામેન્ટલ્સ અને ફાઈનાન્શિયલના હિસાબથી રોકાણનો નિર્ણય લેવા માંગે છે. દિવગી ટૉર્કટ્રાન્સફરના 412 કરોડ રૂપિયાનો આઈપીઓના પ્રાઈઝ 560-590 રૂપિયા છે.

કેટેગરીવાઈઝ સબ્સિક્રિપ્શન સ્ટેટસ

ક્વાલિફાઈડ ઇન્સ્ટીટ્યૂશનલ બૉયર્સ (QIB) - 0 ગુણો

નૉન - ઇન્સ્ટીટ્યૂશનલ ઈનવેસ્ટર્સ (NII) - 0.10 ગુણો

રિટેલ રોકાણ - 0.89 ગુણો


ટોટલ - 0.19 ગુણો

Divgi TorqTransfer Systems IPOની ડિટેલ્સ

દિવગી ટૉર્કટ્રાન્સફરનું 412 કરોડ રૂપિયાનો આઈીપઓ 1 માર્ચ- 3 માર્ચ સુધી ખલ્યો છે. આ ઈશ્યૂના હેઠળ 5 રૂપિયાના ફેસ વેલ્યૂ વાળા 180 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કર્યા છે. એન્કર રોકાણકારોથી કંપનીએ 185.45 કરોડ રૂપિયા અકત્ર કર્યા છે. હવે આ ઈશ્યૂના હેઠળ રોકાણકાર 560-590 રૂપિયાના પ્રાઈઝ બેન્ડ અને 25 શેરના લૉટમાં પૈસા લગાવી શકે છે. ઈશ્યૂનું 75 ટકા હિસ્સો QIB, 15 ટકા એનઆઈઆઈ અને રિટેલ રોકાણકારો માટે 10 ટકા આરક્ષિત છે.

આઈપીઓની સફળતા બાદ શેરોના અલૉટમેન્ટ 9 માર્ચએ ફાઈનલ અને બીએસઈ-એનએસઈ પર લિસ્ટિંગ 14 માર્ચનો છે. નવા શેરોને રજૂ કર્યા એકત્ર પૈસાનો ઉપયોગ કંપની પ્લાન્ટ માટે ઇક્વિપમેન્ટ મશીનરી ખરીદવામાં વધું સામાન્ય કૉપરોરેટ ઉદ્દેશ્યમાં કરશે.

કંપનીના વિષયમાં ડિસેલ્સ

દિવગી ચૉર્કટ્રાન્સફર વહાનોના પાર્ટ બનાવે છે. આ તે અમુક કંપનીઓમાં શુમાર છે જેની પાસે સિસ્ટમ લેવલના ટ્રાન્સફર કેસેઝ, ટૉર્ક કપલર અને ડુએલ-ક્લચ ઑટોમેટિક ટ્રાન્સમિશન સૉલ્યૂશન્સને ડેવલપ કરવા અને પ્રોવાઈડ કરવાની ક્ષમતા છે. ટૉર્ક કપલર બનાવા વાળી તો આ દેશની એકમાંત્ર કંપની છે. ટ્રાન્ફર કેસેજનું એક્સપોર્ટ કરવા વાળી પણ આ દેશની એકમાત્ર કંપની છે.

કંપનીના નાણાકીય સહેતની વાત કરે તો તેમાં નફો સતત વધ્યો છે. નાણાકીય વર્ષ 2020 માં તેનો નેટ પ્રોફિટ 28.04 કરોડ રૂપિયા હતા જો આવત નાણાકીય વર્ષ 2021માં વધીને 38.04 કરોડ રૂપિયા અને ફરિ આવતા નાણાકીય વર્ષ 2022માં 46.15 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ચાલૂ નાણાકીય વર્ષ 2022-23માં શરૂઆતી છ મહિનામાં એપ્રિલ-સપ્ટેમ્બર 2022માં તેણે 25.66 કરોડ રૂપિયાના નેટ પ્રોફિટ પ્રાપ્ત થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 02, 2023 12:25 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.