Nexus Select Trust Listing: નબળા માર્કેટમાં 3% લિસ્ટિંગ ગેઇન, કંપની એકત્ર કરલા પૈસા આ રીતે કરશે ખર્ચ - Nexus Select Trust Listing: 3% listing gain in a weak market, this is how the company will spend the money raised | Moneycontrol Gujarati
Get App

Nexus Select Trust Listing: નબળા માર્કેટમાં 3% લિસ્ટિંગ ગેઇન, કંપની એકત્ર કરલા પૈસા આ રીતે કરશે ખર્ચ

Nexus Select Trust IPO Listing: દિગ્ગજ પ્રાઈવેટ ઇક્વિટી ફર્મ બ્લેકસ્ટોન ગ્રૂપની રોકાણ કંપની નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટ (Nexus Select Trust)ના શેરોએ આજે ​​નબળા માર્કેટ સેન્ટિમેન્ટમાં પણ મજબૂત એન્ટ્રી કરી હતી. તેના શેર આઈપીઓ રોકાણકારોને 100 રૂપિયાના ભાવ પર રજૂ કરવામાં આવ્યા હતા અને માર્કેટમાં તેની એન્ટ્રી 103 રૂપિયાના ભાવ પર કરવામાં આવી જો કે રોકાણકારોને 3 ટકાની લિસ્ટિંગ ગેન મળે છે.

અપડેટેડ 11:16:02 AM May 19, 2023 પર
Story continues below Advertisement

Nexus Select Trust IPO Listing: દિગ્ગજ પ્રાઈવેટ ઇક્વિટી ફર્મ બ્લેકસ્ટોન ગ્રૂપની રોકાણ કંપની નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટ (Nexus Select Trust)ના શેરોએ આજે ​​નબળા માર્કેટ સેન્ટિમેન્ટમાં પણ મજબૂત એન્ટ્રી કરી હતી. તેના શેર આઈપીઓ રોકાણકારોને 100 રૂપિયાના ભાવ પર રજૂ કરવામાં આવ્યા હતા અને માર્કેટમાં તેની એન્ટ્રી 103 રૂપિયાના ભાવ પર કરવામાં આવી જો કે રોકાણકારોને 3 ટકાની લિસ્ટિંગ ગેન મળે છે. તેના બાદ તે વધું ઉપર વધ્યો છે. હાલમાં બીએસઈ પર તે 103.50 રૂપિયાના બાવ (Nexus Select Trust Share price) પર ટ્રેડ થઈ રહ્યો છે. તેના 3200 કરોડ રૂપિયાના આઈપીઓને પણ સારો રિસ્પોન્સ મળ્યો હતો અને ઓવરઑલ 5.45 ગુણો સબ્સક્રાઈબ થયો હતો.

આ ઈશ્યૂ શા માટે હતો ખાસ

નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટથી પહેલા ઘરેલૂ માર્કેટમાં ત્રમ રિચલ અસ્ટેટ ઇનવેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT) લિસ્ટેડ હતા એમ્બેસી ઑફિસ પાર્ક આરઈઆઈટી, માઈન્ડસ્પેસ બિઝનેસ પાર્ક આરઈઆઈટી અને બ્રુકફીલ્ડ રિયલ અસેટેટ ટ્રસ્ટ છે. જો કે તે તમામ લીઝ પર લધી ઑફિસોની સંપત્તિ છે. જ્યારે બીજી તરફ નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટ દેશની પહેલા આરઈઆઈટી છે જેની પાસે ભાડા વાળી રિટેલ અસ્ટેટ સંપત્તિ છે.


Nexus Select Trust IPOની ડિટેલ્સ

નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટના 3200 કરોડ આઈપીઓના હેઠળ 1400 કરોડ રૂપિયાના નવા શરે રજૂ કર્યા છે 1800 કરોડ રૂપિયાના શેરોની ઑપર ફૉર સેલ ના હેઠળ વેચાણ થયું છે. આ ઈશ્ય 9-11 મે ની વચ્ચે ખુલ્યો હતો. ઈશ્યૂ માટે 95-100 રૂપિયાના પ્રાઈઝ બેન્ડ અને 150 શેરોનો લૉટ ફિક્સ હતો. આ ઈશ્યૂ ઓવર ઑલ 5.45 ગુણો સબ્સક્રાઈબ થયો હતો.

ઈશ્યૂના દ્વારા એકત્ર 250 કરોડ રૂપિયાના ઉપોગ આપનારાને ચુકવામાં થશે. ડિસેમ્બર 2022ના આંકડાના અનુસાર તેની અસેટ એસપીવી (સ્પેશલ પર્રજ વેઈકલ) પર બેન્કની બાકી 4705.12 કરોડ રૂપિયા છે અને ડેટ સિક્યોરિટીઝનું બાકી 126.80 કરોડ રૂપિયા છે. જ્યારે 1050 કરોડ રૂપિયાનો ઉપયોગ અમુ અસેટ એસપીવીમાં હિસ્સો અને ડેટ સિક્યોરિટીઝ ને ચુકવામાં કરવામાં આવશે. કંપનીએ ઓલાઈવ કૉમર્શિયસ કંપનીના નેક્સસ ઈન્દોર સેન્ટ્રલમાં 30 ટકા અને ડબ્લ્યૂઆરપીએલ 100 ટકા હિસ્સો ખરીદવાની સાથે-સાથે ડબલ્યૂઆરપીએલની તરફથી રજૂ ડેટ સિક્યોરિટીનું ચુરવાનું પ્રસ્તાવ રાખ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: May 19, 2023 11:02 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.