Brisk Technovision IPO Listing: કંપનીને આઈટી સર્વિસેઝ આપવા વાળી બ્રિસ્ક ટેક્નોવિઝનના શેરોએ આજે BSEના SME પ્લેટફૉર્મ પર જોરદાર એન્ટ્રી કરી છે. તેના આઈપીઓને રોકાણકારો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો અને ઓવરઑલ 47 ગણોથી વધુ સબ્સક્રાઈબ થોય હતો. આ આઈપીઓ હેઠળ 156 રૂપિયાના બાવ પર રજૂ થયો છે. આજે BSE SME પર તેના 175 રૂપિયાના ભાવ પર એન્ટ્રી થઈ છે એટલે કે આઈપીઓ રોકાણકારને 12 ટકા લિસ્ટિંગ ગેન મળ્યો છે. હાલમાં લિસ્ટિંગના બાદ શેર ઘટ્યો છે. હાલમાં તે 166.25 રૂપિયા પર આવ્યો એટલે કે આઈપીઓ રોકાણકાર હવે લગભગ 6 ટકા નફામાં છે.
Brisk Technovision IPOને જોરદાર મળી હતી બોલી
બ્રિસ્ક ટેક્નોવિઝનના વિશેમાં
માર્ચ 2007 માં બની બ્રિસ્ક ટેક્નોવિઝન કંપનીઓનો આઈટી સર્વિસેઝ આપે છે. આ કંપનીને સર્વર, ડેસ્કટૉપ, વર્સનલ કંપ્યૂટર્સ અને લેપટૉપ વગેરેને થર્ડ પાર્ટી હાઈવેરના રૂપમાં પૂરી પાડે છે. તેના સિવાય તે ડેટા સેન્ટર્સ, એન્ટરપ્રાઈઝ નેટવર્કિંગ મેનેજમેન્ટ, ઈમેલ મેનેજમેન્ટ, સિસ્ટમ નેટવર્કિંગ મેનેજમેન્ટ, ઈમેલ મેનેજમેન્ટ, સિસ્ટમ ઈન્ટીગ્રેશન અને સિસ્ટમ મેન્ટમેન્સ જેવી સેવાઓ પમ આપે છે. નવેમ્બર 2023 સુધીના આંકડાના હિસાબથી તેના 119 કર્મચારીઓ છે. કંપનીના નાણાકીય સહેતની વાત કરે તો નાણાકીય વર્ષ 2021માં આ 14.51 લાખ રૂપિયાનું નેટ પ્રોફિટ થયો હતો જે આવતા નાણાકીય વર્ષ 2022માં વધીને 1.10 રૂપિયા અને ફરી આવતા નાણાકીય વર્ષ 2023માં 1.99 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. હવે આ નાણાકિયા વર્ષની વાત કરે તો પહેલા છ મહિના એપ્રિલ-સપ્ટેમ્બર 2023માં કંપનીને 1.52 કરોડ રૂપિયાનું નોટ પ્રોફિટ થયો છે.