Divi Torqtranની ફ્લેટ લિસ્ટિંગ થઈ છે. આઈપીઓ રોકાણકારોના તેના શેર 590 રૂપિયાના ભાવ પર ચાલુ થયા છે અને બીએસઈ પર તે 600 રૂપિયાના ભાવ પર ખુલ્યો એટલે કે રોકાણકારોના માત્ર 10 રૂપિયાની લિસ્ટિંગ ગેન મળે છે.
Divgi TorqTransfer System listing: ઑટો કંપોનેન્ટ બનાવા વાળી કંપી દીવગી ટૉર્કટ્રાન્સફર સિસ્ટમ્સના શેરોની આજે ઘરેલૂ માર્કેટમાં ફીકી એન્ટ્રી થઈ છે. આઈપીઓ રોકાણકારોના આ શેર 590 રૂપિયાના ભાવ પર ચાલુ થયો હતો અને બીએસઈ પર તે 600 રૂપિયાના ભાવ પર ખુલ્યો એટલે કે રોકાણકારોના માત્ર 10 રૂપિયાની લિસ્ટિંગ ગેન મળે છે. જો કે તે 597.85 રૂપિયા પર છે એટલે કે રોકાણકારો લગભગ ચાર ટકા ખોટમા છે. તેના આઈપીઓના રોકાણકારોનું જોરજરા રિસ્પોન્સ મળ્યો હતો અને 544 ટકા સબ્સક્રાઈબ થયો હતો. આજે માર્કેટમાં સુસ્તી છવાઈ છે અને BSE Sensex-Nifty 50માં મામૂલી ઉતાર-ચઢાવ છે.
DIVGIનો IPOને મળ્યો હતો જોરદાર રિસ્પોન્સ
દિવગીનો 412 કરોડ રૂપિયાનો આઈપીઓ 1 માર્ચ - માર્ચ સુધી ખુલ્યો હતો. આ ઈશ્યૂનો જોરદાર રિસ્પોન્સ મલ્યો હતો અને 5.44 ગુણો સબ્સક્રાઈબ થયો હતો. ક્વાલિફાઈડ ઇન્સ્ટીટ્યૂશનલ બૉયર્સ (QIB)નો હિસ્સો 7.88 ગુણો, નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇનવેસ્ટર્સ (NII)નો 1.40 ગુમો અને રિટેલ રોકાણકારોને 4.31 ગુણો સબ્સક્રાઈબ થયો હતો.
આ ઈશ્યૂના હેઠળ 180 કરોડ રૂપિયાના નવા શેર રજૂ થયા છે અને તેના દ્વારા એકત્ર કરેલા પૈસાનો ઉપયોગ પ્લાન્ટ માટે અકિવપમેન્ટ-મશીનરી ખરીદારી અને સામન્ય કૉરપોરેટ ઉદ્દેશ્યોમાં રહેશે. ઈશ્યૂ માટે 560-590 રૂપિયાના પ્રાઈઝ બેન્ડ અને 25 શેરોનું લૉટ ફિક્સ કર્યો હતા.
કંપનીના વિષમાં ડિટેલ્સ
વહાનોના પાર્ટ બનાવા વાળી દિવગી ટૉર્કટ્રાનસફર તે અમુક કંપનીઓમાં શુમાર છે જેની પાસે સિસ્ટમ લેવલના ટ્રાન્સફર કેરેજ, ટૉર્ક કપલર અને ડુએલ-ક્લચ ઑટોમેટિક ટ્રાન્સમિશન સૉલ્યૂશન્સને ડેવલપ કરવા અને પ્રોવાઈડ કરવાની ક્ષમતા છે. ટૉર્ક કપલર બનાવાના કેસમાં તો તે દેશની એકમાત્ર કંપની છે. તેના સિવાય આ ટ્રાન્સફર કેસેજની એકમાત્ર એક્સપોર્ટ પણ છે.
કંપનીના નાણાકીય સહેતની વાત કરે તો તેનો પ્રોફિટ સતત વધ્યો છે. નાણાકીય વર્ષ 2020માં તેના 28.04 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ હતો જો આવતા નાણાકીય વર્ષ 2021માં વધારીને 38.04 કરોડ રૂપિયા અને પથી આવતા નાણાકીય વર્ષ 2022માં 46.15 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ચાલૂ નાણાકીય વર્ષ 2022-23ની વાત કરે તો શરૂઆતી છ મહિનામાં એપ્રિલ-સપ્ટેમ્બર 2022માં તેણે 25.66 કરોડ રૂપિયાના નેટ પ્રોફિટ પ્રાપ્ત થયા છે.