એનએસઈ પર SBI Cardની નબળી લિસ્ટિંગ - poor listing of sbi card on nse | Moneycontrol Gujarati
Get App

એનએસઈ પર SBI Cardની નબળી લિસ્ટિંગ

એનએસઈ પર સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલરના શેર 12.45 ટકા ડિસ્કાઉન્ટની સાથે રૂપિયા 661 પર લિસ્ટ થયા છે.

અપડેટેડ 01:08:42 PM Mar 17, 2020 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બજારમાં આજે એક વધુ શેરની લિસ્ટિંગ થઈ છે. એસબીઆઈ કાર્ડની લિસ્ટિંગ નબળી રહી છે. એનએસઈ પર સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલરના શેર 12.45 ટકા ડિસ્કાઉન્ટની સાથે રૂપિયા 661 પર લિસ્ટ થયા છે. એસબીઆઈ કાર્ડ 755 ના ઇશ્યૂ પ્રાઇસ પર 26 ગણો ભરાયો હતો આઈપીઓ.

     IPO દ્વારા કંપની 10,000 કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારીમાં છે. તેની પ્રાઇસ બેન્ડ 750-755 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેના શેર્સ 16 માર્ચના લિસ્ટ થવાના છે.

    આઈપીઓ રજૂ કરતા પહેલા, 74 એકર રોકાણકારોએ એસબીઆઈ કાર્ડ્સ દ્વારા 2769 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. તેમાં સિંગાપોર સરકાર, મૉનેટરી ઑથોરિટી ઑફ સિંગાપુર, HDFC મ્યુચ્યુઅલ ફંડ, ગર્વમેન્ટ પેંશન ફંડ ગ્લોબલ અને બિરલા મ્યુચ્યુઅલ ફંડ હાઉસનો સમાવેશ થાય છે.

    SBI કાર્ડ્સમાં SBI ની ભાગીદારી 74 ટકા અને કાર્લાઇલની પાસે 26 ટકા ભાગીદારી છે. કાર્લાઇલે આ હિસ્સો GE પાસેથી 2017 માં ખરીદ્યો હતો. IPO દ્વારા એસબીઆઈ 4 ટકા ભાગીદારી અને કાર્લાઈલ 10 ટકા ભાગીદારી વેચશે.

    SBI કાર્ડ એન્ડ પેમેન્ટ સર્વિસિસના એમડી એન્ડ સીઈઓ હરદયાલ પ્રસાદનું કહેવુ છે કે જો વાયરસની અસરથી ભારત દૂર રહેશે તો અર્થતંત્ર સારૂ રહેશે. આપણા મોડલ્સ લાંબા ગાળા માટે હોય છે. 85% કન્ઝ્યુમર બેઝ સેલ રેટ બેઝ છે જેની ઇકોનોમી પર ખાસ અસર નથી પડતી. હાલ ક્રેડિટ કાર્ડ ઇન્ડસ્ટ્રી પર કોઇ અસર નથી પડ્યો. ક્રેડિટ કાર્ડનું મોડલ અન્ય કાર્ડથી અલગ છે.

    ભારતની અંદર પોન્ટેન્શિયલ ઘણુ વધારે છે. SBI ઓપન માર્કેટ માટે ઘણી તક આપે છે. પ્રેફરન્સિસ અને વ્યવ્હારને જોઇને વિકલ્પ આપવામાં આવે છે. ભારતમાં હવે દરેક સીઝનમાં બિઝનેસ છે. કંપનીના ફંડામેન્ટલ મજબૂત છે,  કોર્પોરેટ ગવર્નન્સ સ્ટાન્ડર્ડ સારા છે. કંપનીનું બિઝનેસ મોડલ ભારતના અર્થતંત્રને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Mar 16, 2020 10:08 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.