Senco Gold IPO: Senco Goldનો IPO આજે ખુલશે, પૈસાનું રોકાણ કરતા પહેલા જાણી લો આ મહત્વની બાબતો
સેન્કો ગોલ્ડ આઈપીઓ: કંપનીના અનલિસ્ટેડ શેર્સ ગ્રે માર્કેટમાં અપર પ્રાઇસ બેન્ડના 20 ટકા પ્રીમિયમ પર કારોબાર કરી રહી છે. પરંતુ આ હોવા છતાં, કેટલાક રિસ્ક ફેક્ટર્સ છે જેનાપર રોકાણકારોને ઘ્યાન આપવું જોઈએ. ઈશ્યૂ ખુલવાના એક દિવસ પહેલા કંપનીએ એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 121.49 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.
Senco Gold IPO: કોલકાતાની જ્વેલરી રિટેલર કંપની સેન્કો ગોલ્ડનો ઈશ્યૂ 4 જુલાઈએ ખુલી રહ્યો છે. જો તમે પણ આ ઈશ્યૂમાં રોકાણ કરવાનું મન બનાવી રહ્યા છો તો પહેલા તેના વિશેમાં જરૂરી વાતો જાણી લો. અમે તે પણ બતાવી રહ્યા છે આ ઈશ્યૂમાં રોકાણ કરવાનો ફાયદોની ડીલ છે કે ઘાટાની.
1. IPOની શું છે તારીખ?
Senco Goldનું ઈશ્યૂ 4 જુલાઈએ ખુલી રહ્યા છે અને 6 જુલાઈએ બંધ થશે.
2. શું છે પ્રાઈઝ બેન્ડ?
Senco Goldના ઈશ્યૂના પ્રાઈઝ બેન્ડ 301-307 રૂપિયા છે.
3. એન્કર બુક કેટવું રહ્યું?
Senco Goldનું એન્કર બુક 3 જુલાઈએ ખલ્યો છે. કંપનીએ 21 એન્કર રોકાણકારોથી કુલ 121.49 કરોડ રૂપિયા એકત્ર છે. એન્કર બુક ક્વાલિફાઈડ ઇન્સ્ટીટ્યૂશનલ ઇનવેસ્ટર્સના પાર્ટ થયા છે. કંપનીએ અપર પ્રાઈઝ બેન્ડ એટલે કે 317 રૂપિયાના હિસ્સોથી 38.32 લાખ ઈક્વિટી શેરનું અલૉટમેન્ટ કર્યા છે.
જે રોકાણકારોએ કંપનીમાં રોકાણ કર્યા છે તેમાં અશોક વ્હાઈટઓક, ઇમર્જિંગ માર્કેટ ટ્રસ્ટ, નિપ્પૉન લાઈફ ઈન્ડિયા, વ્હાઇટઓક કેપિટલ, જ્યૂપિટર ઈન્ડિયા ફંડ, બંધન મ્યૂચુઅલ ફંડ, ટેમ્પ્લ્ટન ઈન્ડિયા વેલ્યૂ ફંડ, સુંદરમ મ્યુચ્યુઅલ ફંડ, મેક્સ લાઈફ ઈન્શ્યોરેન્સ કંપની, BNP પારિબા આર્બિટ્રાઝ-ODI, સોસાઈટે જેનરાલી અને એલારા ઈન્ડિયા ઑપર્ચ્યૂનિટીઝ સામેલ છે.
4. શું છે ઈશ્યૂ સાઈઝ?
સેન્કો ગોલ્ડ ઈશ્યૂથી 405 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારીમાં છે. તેમાં 270 કરોડ રૂપિયાના ફ્રેશ ઈશ્યૂ અને 135 કરોડ રૂપિયાનો ઑફર ફૉર સેલ છે. ઑફર ફૉર સેલમાં કંપનીનું રોકાણકાર SAIF પાર્ટનર્સ ઈન્ડિયા IV તેના શેર વેચી રહી છે.
5. ક્યા થશે ફંડનું ઉપયોગ?
ઑફર ફૉર સેલથી એકત્ર પૂરી રકમ SAIF પાર્ટનર્સ ઈન્ડિયા IVને પાસ જશે. જ્યારે ફ્રેશ ઈશ્યૂથી એકત્ર કર્યા ફંડ માંથી 196 કરોડ રૂપિયાનો ઉપયોગ વર્કિગ કેપિટલ રિક્વાયરમેન્ટમાં કર્યા રહેશે. તેના સાથે જનરલ કૉરપોરેટ કામકાજમાં પણ તેનો ઉપયોગદ થશે.
6. શું છે સેનરો ગોલ્ડ ઈશ્યૂનું લૉટ સાઈઝ?
Senco Goldનો IPOનું લૉટ સાઈઝ 47 શેરોનું છે. એટલે કે રિટેલ રોકાણકારોને ઓછામાં ઓછા એક લૉટ માટે 14,899 રૂપિયા લગાવોને રહેશે. રિટેલ રોકાણકારોથી વધું 13 લૉટ ખરીદી શકે છે જેની વેલ્યૂ 193687 રહેશે.
7. કેવું છે સોનકો ગોલ્ડનું બિઝનેસ?
સેનકો ગોલ્ડ સોના, ચાંદી અને પ્લેટિનમની જ્વેલરી બનાવા અને વેચવાનું કામ કેર છે. Senco Gold પૂર્વી ભારતની સૌથી મોટી કંપનીઓ માંની એક છે. તેનું બિજનેસ 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 96 શહેરોમાં ફેલાયો છે. કંપની આ શહેરોમાં તેના દમ પર 75 સ્ટોર અન ફ્રેન્ચાઈઝીના માધ્યમથી 61 સ્ટોર ચલાવે છે. કંપનીનું લગભગ 85 ટકા રેવેન્યૂ ગોલ્ડ જ્વેલરીથી આવે છે. જ્યારે, લગભગ 10 ટકા આવક હીરાના આભૂષણોથી આવે છે. કંપનીના ખજાનામાં સૌથી વધું યોગદાન પશ્ચિમ બંગાળનું છે.
8. કોણ છે કંપનીનો પ્રમોટર્સ?
સુવંકર સેન અને તેની ફેમિલીની સાથે તેનું ટ્રસ્ટ - જય હનુમા શ્રી સિદ્ધિવિનાયક ટ્રસ્ટ અને ઓમ જ્ઞાન ગણપતિ બદરંગબલી ટ્રસ્ટ કંપનીના પ્રમોટર છે. કંપનીમાં તેનું કુલ હિસ્સ 76.92 ટકા છે.
બાકીના 17.20 ટકા હિસ્સો SAIF Partnres India IVની પાસે છે. તેમાં 2014 માં સેનકો ગોલ્ડમાં રોકામ કર્યા હતો. કંપનીની 3.85 ટકા હિસ્સો ઓમાન ઈન્ડિયા જ્વાઇન્ટ ઇનવેસ્ટમેન્ટ ફંડ IIની પાસે છે. તેમાં 2022માં સેનકો ગોલ્ડમાં પૈસા લગાવ્યા હતા.
સુવંકર સેનની માં રંજના સેન કંપનીની ચેરપર્સન અને બોર્ડમાં હોલટાઈમ ડાયેક્ટર છે. જ્યારે, સુવંકર સેન કંપનીના MD અને CEO છે. સુવંકર સેનની બાઈફ ઝોઈતા સેન પણ બોર્ડમાં હોલ ટાઈમ ડાયરેક્ટર છે.
SAIF Partnres PEથી વિવેક કુમાર માછુર સેનકોને બોર્ડમાં શામેલ છે. કંપનીની ચાફી ફાઈનાન્શિયલ ઑફિસર સંજય બંકા છે. જ્યારે કંપની સેક્રેટરી અને કપ્લાએન્સ ઑફિસ સુરેન્દ્ર ગુપ્તા છે.
9. રોકાણથી જોડાયા શું છે રિસ્ક?
Senco Gold પર જાન્યુઆરી 2027 માં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સર્ચ અભિયાન ચલાવ્યો હતો. તેના હેઠળ કંપની અને તેની ઈન્ડિવિજુઅલ પ્રમોટરની સામે ટેક્સેશન અને આપરાધિક કાર્યવાઈ શરૂ કરી છે. કંપનીને કારણે કહ્યું કે નોટિસની સાથે-સાથે ડાયરેક્ટર જનરલ ઑફ સેન્ટ્રલ એક્સાઈઝ ઈન્ટેલિજેન્સ, કોલકાતા દ્વારા શોથી પણ લધી છે. Senco Gold અને તેના ડાયરેક્ટર અને પ્રમોટર અમુક કાયદા એન રેગુલેટરની કાર્યાવાહીનું સામનો કરી રહ્યા છે. તે કાર્યવાહી ઘણી અદાલતોમાં લાંબી છે.
કંપનીના રેવેન્યૂ ઘણી હદ સુધી ગોલ્ડ જ્વેલરીનું વેચાણ પર નિર્ભર રહ્યો છે. રેવેન્યૂ માટે સોના પર કંપનીની નિર્ભરતા FY23માં 89.69 ટકા, FY22માં 91.53 ટકા અને FY21 માં 91.90 ટકા રહી છે સોનાની ખરીદારી અથવા સોનાના આભૂષણના વેચાણ પર પ્રતિરૂલ પ્રભાવ નાખવા વાળી ફેક્ટરને કારણે કંપનીના બિઝનેસ અને નાણાકીય સ્થિતિ પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે.
10. લિસ્ટિંગ ડેટ અને GMP શું છે?
સેનકો ગોલ્ડના ઈશ્યૂનું અલૉટમેન્ટ 11 જુલાઈએ થશે. જે લોકોના શેર મળશે તેના ડિમેટ અકાઉન્ટમાં 13 જુલાઈના શેર આવી જશે. જેમણ શેર નથી મળી રહ્યું. તેના ઇકાઉન્ટમાં 12 જુલાઈ સુધી પૈસા પરત આવી જશે. સેનકો ગોલ્ડના શેરની લિસ્ટિંગ 14 જુલાઈએ થવા વાળી છે.
ગ્રે માર્કેટમાં સોનકો ગોલ્ડના અનલિસ્ટેડ શેર અપર પ્રાઈઝથી 20 ટકા પ્રીમિયમ પર કારોબાર કરી રહ્યો છે.