Sula Vineyards IPO Listing today: સુલા વાઈનયાર્ડના શેરની લિસ્ટિંગ ફ્લેટ રહી છે. કંપનીના શેર BSE પર માત્રી 0.28 ટકા પ્રીમિયમની સાથે 358 રૂપિયા પર લિસ્ટ થઈ છે. જ્યારે NSE પર Sula Vineyardsના શેર 1.12 ટકા પ્રીમીયમની સાથે 361 રૂપિયા પર લ્સિટ થઈ છે. કંપનીનો ઈશ્યૂ પ્રાઈઝ 357 રૂપિયાના ઈશ્યુ પ્રાઈઝથી 11 રૂપિયા નીચે 346 રૂપિયા પર કારોબાર કરી રહ્યા હતા.
Sula Vineyardsના ઈશ્યુ 12 ડિસેમ્બરે ખુલ્યો અને 14 ડિસેમ્બરે બંધ થયો છે. આ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ હતો. અને કદાચ આ કારણ રહ્યો છે કે કંપનીના ઈશ્યૂને સારો પ્રીમિયમ નથી મળ્યો હતો.
અંતિંમ દિવસે જ સંપૂર્ણ ભરાયો ઈશ્યૂ
સુલા વાઈનયાર્ડના 960 કરોડ રૂપિયાનો આઈપીઓ 12-14 ડિસેમ્બરની વચ્ચે ખુલ્યો હતો. દેશના વાઈન માર્કેટમાં દબદબાને કારણે અનુમાન હતો કે તેનાથી સારી સબ્સક્રિપ્શન મળી પરંતુ ફરી ઈશ્યૂ ખુલ્યો તે અંતિંમ દિવસે પૂરો ભરાયો. પહેલા દિવસે આ સરેરાસ 28 ટકા અને બીજી દિવસે 59 ટકા સબ્સક્રાઈબ થયો છે. અંતિંમ દિવસે પૂરા સબ્સક્રાઈબ થયો અને તેણે 2.33 ગુણો બોલિ મળી છે.