Vaibhav Jewellers IPO: વૈભવ જ્વેલર્સનો આઈપીઓ આજે ખુલ્યો, પૈસાનું રોકાણ કરતા પહેલા ચેક કરો ગ્રે માર્કેટમાં શું છે સ્થિતિ | Moneycontrol Gujarati
Get App

Vaibhav Jewellers IPO: વૈભવ જ્વેલર્સનો આઈપીઓ આજે ખુલ્યો, પૈસાનું રોકાણ કરતા પહેલા ચેક કરો ગ્રે માર્કેટમાં શું છે સ્થિતિ

Vaibhav Jewellers IPO: આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સોના-ચાંદી અને જ્વેલરી વેચાણ વાળી કંપની વૈભવ જ્વેલર્સનો આઈપીઓ આજે ખુલ્યો છે. આ ઈશ્યૂના હેઠળ 26 સપ્ટેમ્બર સુધી પૈસા લગાવી શકે છે. આ ઈશ્યૂના હેઠળ નવા શેર રજૂ થશે અને ઑફર ફૉર સેલ (OFS)ના હેઠળ પણ શેરોનું વેચાણ થશે. આઈપીઓ ખુતા પહેલા આઠ એન્કર રોકાણકારથી તે 81.06 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. ચેક કરો ગ્રે માર્કેટમાં શું સ્થિતિ છે.

અપડેટેડ 11:48:03 AM Sep 22, 2023 પર
Story continues below Advertisement

Vaibhav Jewellers IPO: આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં સોના-ચાંદી અને જ્વેલરી વેચાણ વાળી કંપની વૈભવ જ્વેલર્સનો આઈપીઓ આજે ખુલ્યો છે. આ ઈશ્યૂના હેઠળ આવતા સપ્તાહ મંગળવાર 26 સપ્ટેમ્બર સુધી પૈસા લગાવી શકે છે. આઈપીઓ ખુલતા પહેલા આઠ એન્કર રોકણકારથી તે 81.06 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. એન્કર રોકાણકારે 215 રૂપિયાના ભાવ પર શેર રજૂ થશે. હવે ગ્રે માર્કેટની વાત કરે તો કેના શેરોને લઈને કોઈ ગતિવિધિ નતી થઈ રહી. જો કે માર્કેટ એક્સપર્ટના અનુસાર ગ્રે માર્કેટથી મળ્યા સંકેતોને કારણે કંપનીના ફાઈનાન્શિયલ અને ફંડામેન્ટલ્સના આધાર પર રોકાણતી સંબંધિત નિર્ણય લેવો જોઈએ.

Vaibhav Jewellers IPOની ડિટેલ્સ

વૈભવ જ્વેલર્સના 270.20 કરોડ રૂપિયાનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 26 સપ્ટેમ્બર સુધી ખુલ્યો છે. આ આઈપીઓના હેઠળ 204-215 રૂપિયાના પ્રાઈઝ બેન્ડ અને 69 શેરોનો લૉટમાં પૈસા લગાવી શકે છે. ઈશ્યૂના અડધો હિસ્સો ક્વાલિફાઈડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે, 15 ટકા નૉન-ઈન્સ્ટીટ્યૂશનલ ઈનવેસ્ટર્સ માટે વધું 35 ટકા રિટેલ રોકાણકાર માટે આરક્ષિત છે. આઈપીઓની સફળતા બાદ શેરોનું અલૉટમેન્ટની સફળતાં બાદ શેરનું અલૉટમેન્ટ 3 ઑક્ટોબરે ફાઈનલ થશે અને ફરી બીએસઈ, એનએસઈ પર 6 ઑક્ટોબરે એન્ટ્રી થશે.


આ આઈપીઓના હેઠળ 10 રૂપિયાના ફેસ વેલ્યૂ વાળા 210 કરોડ રૂપિયાના નવા શેર રજૂ થશે. તેની સિવાય 60.20 કરોડ રૂપિયાના 28 લાખ શેરોની ઑફર ફૉર સેલ (OFS) વિન્ડોના હેઠળ વેચાણ થશે. આ શેર પ્રમોટર ગ્રાંધી ભારત મલ્લિકા રત્ના કુમારી (HUF)ની તરફથી રહેશે. નવા શેરના દ્વારા એકત્ર કર્યા પૈસાનું ઉપયોગ આવતા નાણાકીય વર્ષમાં 8 શોરૂમમાં થશે. તેના પર 172 કરોડ રૂપિયાનો ખર્ચનો અનુમાન છે. તેના સિવાય બાકી પૈસાનું ઉપયોગ સામાન્ય કૉરપોરેટ ઉદ્દેશ્યોમાં થશે.

Vaibhav Jewellersના વિશ્માં

મનોજ વૈભવ જેમ્સ "એન" જ્વેલર્સ (Manoj Vaighav Gems "N" Jewellers IPO) 2003માં બની હતી અને દક્ષિણ ભારતમાં વૈભવ જ્વેલર્સના નામથી પ્રેખ્યાત છે. આ સોના-ચાંદી અને ડાઈમન્ડ જ્વેલર્સ, કિમતી પત્થર અને જ્વેલર્સના અન્ય પ્રોડક્ટ ઑફલાઈન અને ઑનલાઈન વેચે છે. આંધ્રા પ્રદેશ અને તેલાંગાનામાં તેના 13 રિટેલ શોરૂમ છે જેમાંથી બે ફ્રેન્ચાઈઝી શોરૂમ છે. કંપનીના નાણાકીય સહેતની બાત કરે તે ગયા નાણાકીય વર્ષ 2023માં તેનો નફામાં તેજી આવી છે.

નાણાકિય વર્ષ 2020માં તેમાં 24.39 કરોડ રૂપિયાનું નેટ પ્રોફિટ પ્રાપ્ત થયો હતો જે આવતા નાણાકીય વર્ષ 2021માં ઘટીને 20.74 કરોડ રૂપિયા પર આવી ગયો છે. જો કે ફરી સ્થિતિ સુધરી અને નાણાકીય વર્ષ 2022માં તેને 43.68 કરોડ રૂપિયા ફરી નાણાકીય વર્ષ 2023માં 71.60 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ પ્રાપ્ત થયો છે. આ નાણાકીય વર્ષ 2023-24ની વાત કરે તો પહેલા નાણાકીય એપ્રિલ-જૂનમાં તેને 19.24 કરોડ રૂપિયાનું નેટ પ્રોફિટ પ્રાપ્ત થયો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 22, 2023 11:48 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.