સ્ટૉક 20-20 (03 માર્ચ) - stock 20-20 03 mar | Moneycontrol Gujarati
Get App

સ્ટૉક 20-20 (03 માર્ચ)

અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો.

અપડેટેડ 04:25:31 PM Mar 03, 2020 પર
Story continues below Advertisement

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ની મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 22 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નિરજ બાજપેઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નિરજ બાજપેઈની ટીમ

ડૉ.લાલ પેથલેબ્સ: ખરીદો - 1643, લક્ષ્યાંક - 1700, સ્ટૉપલોસ - 1635

મેટ્રોપોલિસ: ખરીદો - 1912, લક્ષ્યાંક - 2000, સ્ટૉપલોસ - 1900

થાયરોકેર: ખરીદો - 596, લક્ષ્યાંક - 650, સ્ટૉપલોસ - 590

હેલ્થકેર ગ્લોબલ: ખરીદો - 112, લક્ષ્યાંક - 130, સ્ટૉપલોસ - 110

એસ્ટર ડીએમ: ખરીદો - 161, લક્ષ્યાંક - 174, સ્ટૉપલોસ - 159

અપોલો હોસ્પિટલ્સ: ખરીદો - 1727, લક્ષ્યાંક - 1800, સ્ટૉપલોસ - 1720

કોવાઈ મેડિકલ: ખરીદો - 766, લક્ષ્યાંક - 800, સ્ટૉપલોસ - 760

શેલ્બી: ખરીદો - 80, લક્ષ્યાંક - 88, સ્ટૉપલોસ - 78

3એમ ઈન્ડિયા: ખરીદો - 20137, લક્ષ્યાંક - 20800, સ્ટૉપલોસ - 20000

હની વેલ: ખરીદો - 32195, લક્ષ્યાંક - 43000, સ્ટૉપલોસ - 32000

અમારી બીજી ટીમના કપ્તાન છે રિસર્ચ એનાલિસ્ટ હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

એચડીએફસી બેન્ક: ખરીદો - 1182, લક્ષ્યાંક - 1240, સ્ટૉપલોસ - 1175

એચડીએફસી: ખરીદો - 2182, લક્ષ્યાંક - 2250, સ્ટૉપલોસ - 2175

બજાજ ફાઈનાન્સ: ખરીદો - 4363, લક્ષ્યાંક - 4450, સ્ટૉપલોસ - 4355

બજાજ ફિનસર્વ: ખરીદો - 8901, લક્ષ્યાંક - 9000, સ્ટૉપલોસ - 8895

બૉમ્બે ડાયનિંગ: ખરીદો - 69, લક્ષ્યાંક - 75, સ્ટૉપલોસ - 68.50

જય કૉર્પ: ખરીદો - 86, લક્ષ્યાંક - 102, સ્ટૉપલોસ - 85

ટિનપ્લેટ: ખરીદો - 121, લક્ષ્યાંક - 140, સ્ટૉપલોસ - 120

ટાટા સ્ટીલ: ખરીદો - 364, લક્ષ્યાંક - 390, સ્ટૉપલોસ - 362

જેએસડબ્લ્યુ સ્ટીલ: ખરીદો - 235, લક્ષ્યાંક - 255, સ્ટૉપલોસ - 232

જેએસપીએલ: ખરીદો - 153, લક્ષ્યાંક - 165, સ્ટૉપલોસ - 152

MoneyControl News

MoneyControl News

First Published: Mar 03, 2020 10:11 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.