સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ની મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.
જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 22 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.
અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નિરજ બાજપેઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.
નિરજ બાજપેઈની ટીમ
ફિઝર: ખરીદો - 4410, લક્ષ્યાંક - 4500, સ્ટૉપલોસ - 4400
આરતી ડ્રગ્સ: ખરીદો - 652, લક્ષ્યાંક - 680, સ્ટૉપલોસ - 648
અપોલો હોસ્પિટલ: ખરીદો - 1754, લક્ષ્યાંક - 1800, સ્ટૉપલોસ - 1740
લોરસ લેબ: ખરીદો - 419, લક્ષ્યાંક - 440, સ્ટૉપલોસ - 415
અજંતા ફાર્મા: ખરીદો - 1511, લક્ષ્યાંક - 1550, સ્ટૉપલોસ - 1502
એચયુએલ: ખરીદો - 2177, લક્ષ્યાંક - 2220, સ્ટૉપલોસ - 2160
એસએમએસ ફાર્મા: ખરીદો - 37.70, લક્ષ્યાંક - 40, સ્ટૉપલોસ - 37.50
આઈઓએલ કેમિકલ્સ: ખરીદો - 232, લક્ષ્યાંક - 250, સ્ટૉપલોસ - 230
3એમ ઈન્ડિયા: ખરીદો - 22341, લક્ષ્યાંક - 22650, સ્ટૉપલોસ - 22320
હનીવેલ: ખરીદો - 32850, લક્ષ્યાંક - 32700, સ્ટૉપલોસ - 32530
અમારી બીજી ટીમના કપ્તાન છે રિસર્ચ એનાલિસ્ટ હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.
હેમંત ઘઈની ટીમ
એચડીએફસી બેન્ક: ખરીદો - 1148, લક્ષ્યાંક - 1200, સ્ટૉપલોસ - 1140
એચડીએફસી: ખરીદો - 2204, લક્ષ્યાંક - 2250, સ્ટૉપલોસ - 2200
બજાજ ફાઈનાન્સ: ખરીદો - 4287, લક્ષ્યાંક - 4325, સ્ટૉપલોસ - 4280
બજાજ ફિનસર્વ: ખરીદો - 8796, લક્ષ્યાંક - 8900, સ્ટૉપલોસ - 8790
તિનપ્લેટ: ખરીદો - 121, લક્ષ્યાંક - 130, સ્ટૉપલોસ - 120
એસબીઆઈ: ખરીદો - 285, લક્ષ્યાંક - 300, સ્ટૉપલોસ - 280
પમજી પેપર: ખરીદો - 14, લક્ષ્યાંક - 15.40, સ્ટૉપલોસ - 13.75
સ્ટાર પેપર: ખરીદો - 105, લક્ષ્યાંક - 127, સ્ટૉપલોસ - 103
મલુ પેપર મિલ્સ: ખરીદો - 27.50, લક્ષ્યાંક - 32, સ્ટૉપલોસ - 27
રૂચિરા પેપર્સ: ખરીદો - 50.45, લક્ષ્યાંક - 60, સ્ટૉપલોસ - 50