સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ની મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.
જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 22 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.
અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર રિસર્ચ આશિષ વર્મા. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.
આશિષ વર્માની ટીમ
દિલિપ બિલ્ડકોન: ખરીદો - 277, લક્ષ્યાંક - 290, સ્ટૉપલોસ - 275
શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ: ખરીદો - 986, લક્ષ્યાંક - 1015, સ્ટૉપલોસ - 976
લક્ષ્મી વિલાસ બેન્ક: ખરીદો - 13.7, લક્ષ્યાંક - 14.4, સ્ટૉપલોસ - 13.5
ફર્સ્ટસોર્સ સોલ્યુશંસ: ખરીદો - 39.40, લક્ષ્યાંક - 41, સ્ટૉપલોસ - 38.9
એચબી પાવર સિસ્ટમ્સ: ખરીદો - 13.5, લક્ષ્યાંક - 14.75, સ્ટૉપલોસ - 13.25
ઓએનજીસી: ખરીદો - 74.65, લક્ષ્યાંક - 78, સ્ટૉપલોસ - 73.5
સૈલી એન્જીનિયરિંગ: ખરીદો - 390, લક્ષ્યાંક - 430, સ્ટૉપલોસ - 386
કોલ ઈન્ડિયા: ખરીદો - 158, લક્ષ્યાંક - 163, સ્ટૉપલોસ - 156.5
વેદાંતા: ખરીદો - 94.9, લક્ષ્યાંક - 98, સ્ટૉપલોસ - 94
ટાટા સ્ટીલ: ખરીદો - 322, લક્ષ્યાંક - 331, સ્ટૉપલોસ - 319
અમારી બીજી ટીમના કપ્તાન છે રિસર્ચ એનાલિસ્ટ હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.
હેમંત ઘઈની ટીમ
એચડીએફસી: ખરીદો - 2028, લક્ષ્યાંક - 2120, સ્ટૉપલોસ - 2015
એચડીએફસી બેન્ક: ખરીદો - 1100, લક્ષ્યાંક - 1200, સ્ટૉપલોસ - 1095
બજાજ ફાઈનાન્સ: ખરીદો - 4040, લક્ષ્યાંક - 4150, સ્ટૉપલોસ - 4030
બજાજ ફિનસર્વ: ખરીદો - 8209, લક્ષ્યાંક - 8300, સ્ટૉપલોસ - 8195
નેસ્લે ઈન્ડિયા: ખરીદો - 16054, લક્ષ્યાંક - 16150, સ્ટૉપલોસ - 16040
એચયુએલ: ખરીદો - 2122, લક્ષ્યાંક - 2200, સ્ટૉપલોસ - 2100
એશિયન પેંટ્સ: ખરીદો - 1869, લક્ષ્યાંક - 1900, સ્ટૉપલોસ - 1860
પિડિલાઇટ ઈન્ડસ્ટ્રીઝ: ખરીદો - 1638, લક્ષ્યાંક - 1700, સ્ટૉપલોસ - 1625
બ્રિટાનિયા: ખરીદો - 2996.5, લક્ષ્યાંક - 3050, સ્ટૉપલોસ - 2980
બાટા ઈન્ડિયા: ખરીદો - 1505, લક્ષ્યાંક - 1540, સ્ટૉપલોસ - 1485