સ્ટૉક 20-20 (12 માર્ચ) - stock 20-20 12 mar | Moneycontrol Gujarati
Get App

સ્ટૉક 20-20 (12 માર્ચ)

અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો.

અપડેટેડ 04:13:44 PM Mar 12, 2020 પર
Story continues below Advertisement

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ની મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 22 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નિરજ બાજપેઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નિરજ બાજપેઈની ટીમ

ઈન્ટરગ્લોબ એવિએશન: વેચો - 1155, લક્ષ્યાંક - 1100, સ્ટૉપલોસ - 1165

ટાટા સ્ટીલ: વેચો - 299, લક્ષ્યાંક - 285, સ્ટૉપલોસ - 303

ભારતી ઈન્ફ્રાટેલ: વેચો - 224, લક્ષ્યાંક - 218, સ્ટૉપલોસ - 227

એબીબોટ: ખરીદો - 14666, લક્ષ્યાંક - 15100, સ્ટૉપલોસ - 14500

ફિઝર: ખરીદો - 4272, લક્ષ્યાંક - 4400, સ્ટૉપલોસ - 4250

જીએસકે ફાર્મા: ખરીદો - 1296, લક્ષ્યાંક - 1350, સ્ટૉપલોસ - 1290

બાયોકૉન: ખરીદો - 296, લક્ષ્યાંક - 310, સ્ટૉપલોસ - 293

કેડિલા હેલ્થકેર: ખરીદો - 258, લક્ષ્યાંક - 268, સ્ટૉપલોસ - 255

હિંડાલ્કો: વેચો - 138, લક્ષ્યાંક - 150, સ્ટૉપલોસ - 135

વેદાંતા: વેચો - 92, લક્ષ્યાંક - 85, સ્ટૉપલોસ - 94

અમારી બીજી ટીમના કપ્તાન છે રિસર્ચ એનાલિસ્ટ હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

એચડીએફસી બેન્ક: ખરીદો - 1112, લક્ષ્યાંક - 1200, સ્ટૉપલોસ - 1075

બજાજ ફિનસર્વ: ખરીદો - 8250, લક્ષ્યાંક - 8300, સ્ટૉપલોસ - 8200

પિડિલાઈટ: ખરીદો - 1702, લક્ષ્યાંક - 1750, સ્ટૉપલોસ - 1670

કેનેરા બેન્ક: વેચો - 116, લક્ષ્યાંક - 99, સ્ટૉપલોસ - 117

પીએનબી: વેચો - 38, લક્ષ્યાંક - 35, સ્ટૉપલોસ - 39

એસીસી: વેચો - 1215, લક્ષ્યાંક - 1190, સ્ટૉપલોસ - 1230

આરબીએલ બેન્ક: વેચો - 226, લક્ષ્યાંક - 210, સ્ટૉપલોસ - 230

એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ: વેચો - 288, લક્ષ્યાંક - 270, સ્ટૉપલોસ - 290

અપોલો ટાયર્સ: વેચો - 115, લક્ષ્યાંક - 100, સ્ટૉપલોસ - 116

અદાણી પોર્ટ્સ: વેચો - 319, લક્ષ્યાંક - 300, સ્ટૉપલોસ - 322

MoneyControl News

MoneyControl News

First Published: Mar 12, 2020 9:20 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.