દેશમાં કોરોના વાયરસનો કેર યથાવત - corona virus care remains unchanged in the country | Moneycontrol Gujarati
Get App

દેશમાં કોરોના વાયરસનો કેર યથાવત

ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 112 પર પહોંચી છે.

અપડેટેડ 11:26:12 AM Mar 17, 2020 પર
Story continues below Advertisement

દેશમાં કોરોના વાયરસનો કેર યથાવત્ છે. ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 112 પર પહોંચી છે. કુલ 14 રાજ્યોમાં કોરોના વાયરસના દર્દીઓ છે જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 33 દર્દીઓ છે.

કેરળમાં કુલ 22 કોરોના પોઝિટિવ દર્દી, 3 લોકો રિકવર થયા. ઉત્તર પ્રદેશમાં કુલ 12 કોરોના પોઝિટિવ કેસ, 4 લોકો રિકવર થયા. દિલ્હીમાં કુલ 7 પોઝિટિવ કેસ, 2 લોકો રિકવર થયા. અત્યાર સુધીમાં કુલ 13 લોકો સારવાર બાદ રિકવર થયા. સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યો સાથે વીડિયો કોન્ફરન્સ કરી. ક્વારંટાઇનથી જોડાયેલી સુવિધાઓ, આઇસોલેશન વૉર્ડ્સ વધારવા કહ્યું. રાજ્યોને સોશલ ડિસ્ટેન્સ અને વર્ક ફ્રોમ હોમ જાગરૂકતા અભિયાન ચલાવવા કહ્યું.

ઇટલી અને ઇરાનથી 450 ભારતીયોને પરત લાવવામાં આવ્યા. PM મોદીએ રાખ્યો COVID-19 ઇમજન્સી ફંડ બનાવવાનો પ્રસ્તાવ કર્યો. સાર્ક દેશો સામે રાખ્યો COVID-19 ઇમરજન્સી ફંડનો પ્રસ્તાવ. શરૂઆતમાં ભારત તરફથી પ્રસ્તાવિત રકમ 10 મિલિયન ડૉલર. આજે ગ્રુપ ઑફ મિનિસ્ટર્સની સમીક્ષા બેઠક થશે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 16, 2020 1:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.