સરકારના આ પગલા પર ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયાનો મત - granules india votes on this move of government | Moneycontrol Gujarati
Get App

સરકારના આ પગલા પર ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયાનો મત

ભારત દ્વારા 12 મહક્વના API અને અન્ય ડ્રગ ફોર્મ્યુલેશનની નિકાસ પર નિયંત્રણ મૂકવામાં આવ્યો છે.

અપડેટેડ 07:09:32 PM Mar 04, 2020 પર
Story continues below Advertisement

ભારત દ્વારા 12 મહક્વના API અને અન્ય ડ્રગ ફોર્મ્યુલેશનની નિકાસ પર નિયંત્રણ મૂકવામાં આવ્યો છે, જેથી દવાઓની અછતના સર્જાય. આ અંગે નેટવર્કે ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયાના CMD ક્રિષ્ના પ્રસાદ ચિગુરુપતિનું શું કહેવું છે આવો જોઈએ.

ક્રિષ્ના પ્રસાદ ચિગુરુપતિનું કહેવુ છે કે 13 APIની નિકાસ પર પ્રતિબંધ નહીં નિયંત્રણ મૂકાયું છે. અમૂક શિપમેન્ટ આ મહિનાની જગ્યાએ આવતા મહિના આવશે. પેરાસિટામોલનું રો મટિરિયલ ચીનથી આવે છે અને એક અઠવાડિયાની વાર લાગી શકે છે.

10 દિવસની ઈન્વેન્ટરી છે. ઘણાં શિપમેન્ટ હજુ મધદરિયે છે. 2-3 દિવસ માટે ઈન્વેન્ટરીની અછત આવી શકે છે. નિકાસમાં વાર લાગવાને કારણે Q4માં અસર આવી શકે છે. હવાઈ માર્ગે પ્રોડક્ટ મંગાવીએ છીએ, મટિરિયલ કોસ્ટમાં વધારો થઈ શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 04, 2020 1:15 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.