યસ બેન્કમાં રોકાણને લઈ LICના ઇન્વેસ્ટમેન્ટ કમિટીએ મંજૂરી આપી: સૂત્રો - lic investment committee approves investment in yes bank sources | Moneycontrol Gujarati
Get App

યસ બેન્કમાં રોકાણને લઈ LICના ઇન્વેસ્ટમેન્ટ કમિટીએ મંજૂરી આપી: સૂત્રો

યસ બેન્કમાં ભાગ વધારવાને લઈ LICના ઇન્વેસ્ટમેન્ટ કમિટીએ મંજૂરી આપી દીધી છે.

અપડેટેડ 09:29:07 AM Mar 18, 2020 પર
Story continues below Advertisement

યસ બેન્કમાં ભાગ વધારવાને લઈ LICના ઇન્વેસ્ટમેન્ટ કમિટીએ મંજૂરી આપી દીધી છે, સૂત્રો મુજબ નવું રોકાણ હોવા છતા LICનો કુલ ભાગ યસ બેન્કમાં 10%થી વધારે નહી હોય, જલ્દી બોર્ડ પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી શકે છે.

યસ બેન્કમાં રોકાણને લઈ LICના ઇન્વેસ્ટમેન્ટ કમિટીએ મંજૂરી આપી. પ્રસ્તાવ મુજબ ₹10 પ્રતિ શેરના હિસાબે 1.35 લાખ શેર ખરીદવામાં આવશે. પ્રસ્તાવ મુજબ યસ બેન્કમાં નવું ઇન્વેસ્ટમેન્ટ 7%ની આસપાસ રાખવામાં આવ્યું છે. હાલના અને નવા ઇન્વેસ્ટમેન્ટ મળાવીને કુલ રોકાણ 10%ની નીચે રહ્યા.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 17, 2020 12:41 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.