બજારની અસર ઓછી કરવા આરબીઆઈ લેશે પગલાં - rbi will take steps to reduce market impact | Moneycontrol Gujarati
Get App

બજારની અસર ઓછી કરવા આરબીઆઈ લેશે પગલાં

બજારમાં સ્થીરતા અંગે RBI અને સરકારની વાચતીત કરી છે. બજારમાં સ્થીરતા માટે RBI યોગ્ય પગલા લેશે.

અપડેટેડ 01:18:31 PM Mar 13, 2020 પર
Story continues below Advertisement

કોરોના વાયરસથી જ ભયભીત બજારમાં પ્રાણ ફૂંકવા માટે RBI અને સરકાર એક્શનમાં આવી ગઈ છે. સૂત્રો મુજબ બજારમાં સ્થિરતા લાવવા માટે RBI અને સરકાર વચ્ચે વાતચીત ચાલી રહી છે.

બજારમાં સ્થીરતા અંગે RBI અને સરકારની વાચતીત કરી છે. બજારમાં સ્થીરતા માટે RBI યોગ્ય પગલા લેશે. કેટલાક સેક્ટર માટે રિપેમેન્ટ નિયમ સરળ થસે. સરકાર અને RBI મળીને લિક્વિડિટી અંગે મદદ કરશે. સપ્લાઈ ચેન તૂટશે તો રાહતનો નિર્ણય આવશે. વડાપ્રધાન સાથે શનિવારે થઈ મહત્વની બેઠક છે. નાણાં મંત્રાલય તરફથી પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું છે.

ખાસ કરીને MSMEનું ધ્યાન રાખવામાં આવશે. રિઝર્વ બેન્કને જરૂરી આદેશ આપી શકે છે. લોનની સાથે સાથે NPAના નિયમો સરળ પણ થશે. FSDC અને RBI મળીને પગલા લેશે. ઈલેક્ટ્રોનિક, મોબાઈલ, ફાર્મા સેક્ટરને રાહત મળશે. ઓટો અને એક્સપોર્ટ સેક્ટરને રાહત મળશે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 12, 2020 4:27 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.