ટેલિકોમ કંપનીઓ પર સુપ્રિમ કોર્ટે વધુ કડક વલણ અપનાવ્યું છે. આજે જાહેર કરેલા આદેશ અનુસાર કંપનીઓને પેનલ્ટી, વ્યાજ ભરવાનું રહેશે તેમજ કોર્ટે કહ્યું છે કે હવે કંપનીઓની કોઈ દલીલ સાંભળવામાં આવશે નહીં.
ટેલિકોમ કંપનીઓ દ્વારા સેલ્ફ અસેસમેન્ટ નહીં. કંપનીઓને પેનલ્ટી, વ્યાજ ભરવાનું રહેશે. ટેલિકોમ કંપનીઓના પગલાંઓ ચલાવી લેવાય નહીં. સેલ્ફ અસેસમેન્ટ પાછળ કંપનીના MDઓ જવાબદાર છે.