કોરોના વાયરસના ભયને કારણે લોકોમાં સેનિટાઈઝર અને માસ્કની માગ વધી છે. પરંતુ હાલ કંપનીઓ દ્વારા સપ્લાય ન થતાં મેડિકલમાં તેની અછત જોવા મળી રહી છે.
કોરોના વાયરસના ભયને કારણે લોકોમાં સેનિટાઈઝર અને માસ્કની માગ વધી છે. પરંતુ હાલ કંપનીઓ દ્વારા સપ્લાય ન થતાં મેડિકલમાં તેની અછત જોવા મળી રહી છે.
આખા વિશ્વમાં કોરોના વાયરસને મહામારી તરીકે જાહેર કરવામાં આવી છે. જોકે આ પહેલાથી જ અન્ય દેશોમાં ફેલાયેલો હતો અને ત્યાં માસ્કની માગમાં પણ વધારો થયો હતો. અમદાવાદથી માસ્ક સપ્લાય કરનારાનું કહેવું છે કે આવનારા સમયમાં રો મટિરિયલ ન મળતા ઉત્પાદન આવનારા સમયમાં ઘટી શકે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.