કોરોનાના વધુ બે કેસ નોંધાયા, કુલ 149 કેસ સામે આવ્યા - two more corona cases were registered totaling 149 cases | Moneycontrol Gujarati
Get App

કોરોનાના વધુ બે કેસ નોંધાયા, કુલ 149 કેસ સામે આવ્યા

કોરોનાને કેસમાં વઘારો થઈ રહ્યો છે. આજે નવા બે કેસ સામે આવ્યા છે.

અપડેટેડ 01:58:40 PM Mar 19, 2020 પર
Story continues below Advertisement

કોરોનાને કેસમાં વઘારો થઈ રહ્યો છે. આજે નવા બે કેસ સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશ લખનઉમાં ડોક્ટરને કોરોના પોઝિટિવ આવ્યો. કોરોનાન દર્દીઓની સંભાળ કરતા હતા ડોક્ટર. મહારાષ્ટ્ર પુણેમાં એક મહિલાને કેસ પોઝિટિવ આવ્યો. મહિલાએ ફ્રાન્સ અને નેધરલેન્ડની યાત્રા કરી હતી. સરકારે નવી હેલ્પલાઈન 1075 જાહેર કરી. રેલવેએ પ્રવાસીઓની ઘટતી સંખ્યાને પગલે 76 ટ્રેન રદ્દ કરી.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 18, 2020 1:10 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.