નિફ્ટીમાં સવાર માટે 10640 મહત્વનો સપોર્ટ: પ્રદીપ પંડ્યા - 10640 important support for the nifty rider pradeep pandya | Moneycontrol Gujarati
Get App

નિફ્ટીમાં સવાર માટે 10640 મહત્વનો સપોર્ટ: પ્રદીપ પંડ્યા

નિફ્ટી બેન્ક માટે 28100-28200 મહત્વનો સપોર્ટ બની રહ્યો છે. જેની નીચે 27540-27580 ના સ્તર જોઇ શકો છો.

અપડેટેડ 05:05:29 PM Mar 09, 2020 પર
Story continues below Advertisement

પ્રદીપ પંડ્યાનું કહેવુ છે કે આઈઆઈઆઈએસએ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂપિયા 2982 કરોડ શૅર્સ વેચ્યા છે. આઈઆઈઆઈએસએ ઇન્ડેક્સ ઓપ્શનમાં રૂપિયા 1190 કરોડ ખરીદ્યા છે. પુટ ખરીદ્યા અને કોલ રાઇટિંગ કોલ ખરીદારી દ્વારા હેજ છે. સ્ટૉક ફ્યુચર્સમાં રૂપિયા 763 કરોડ ખરીદ્યા, ફ્રેશ લૉન્ગ કર્યા છે. ઇન્ડેક્સ ફ્યુચરમાં ભારે વેચવાલી સામે ખાસ ખરીદારી નહીં.

નિફ્ટીમાં સવાર માટે 10640 મહત્વનો સપોર્ટ છે. જેની નીચે 11370 ટાર્ગેટ બની રહ્યો છે. ઇન્ટ્રાડે ઉછાળા પર 10800-10850 મહત્વનો અવરોધ છે. નિફ્ટી બેન્ક માટે 28100-28200 મહત્વનો સપોર્ટ બની રહ્યો છે. જેની નીચે 27540-27580 ના સ્તર જોઇ શકો છો.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 09, 2020 8:58 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.