જૈનમ બ્રોકિંગ લિમિટેડના વિનિત શાહનું કહેવું છે કે નિફ્ટીમાં હાલ 22,500ના લેવલ પર કારોબાર કરી રહી છે. નિફ્ટીમાં 22,550નો સ્ટૉકલોસ રાખીને રોકાણ કરવું જોઈએ. નિફ્ટી ઘટાડાની શક્યતા વધારે જોવા મળી રહી છે. આજે થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે. આવનારા સમયમાં થોડું ધ્યાન રાખવું જોઈએ તો વધારે સારા રિટર્ન મળી શકે છે.
વિનિત શાહના મતે બેન્ક નિફ્ટી હાલમાં 47,700ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્ક નિફ્ટીમાં પણ ઘટાડાની સલાહ બની રહી છે. બેન્ક નિફ્ટીમાં 47900નો સ્ટૉપલોસ રાખીને રાકાણ જાળવી રાખો. આ બધા લેવલ આવનારા સમયમાં સારો રિટર્ન કરાવી શકે છે. નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં વેચવાલીની સલાહ બની રહી છે.
IEX: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - 195 રૂપિયા, સ્ટૉપલોસ - 142 રૂપિયા
Aditya Birla Capital: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - 210 રૂપિયા, સ્ટૉપલોસ- 185 રૂપિયા
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.