યોગેશ ભટ્ટનું કહેવુ છે કે કંપનીઓના ખરાબ પરિણામ, વૈશ્વિક પરિસ્થિતિની ખરાબ અસર થઇ. બજાર હાલ કંસોલિડેશન માહોલમાં છે. હાલના કંસોલિડેશનમાં 3-5 વર્ષના ગાળાથી રોકાણ હિતાવહ કરવું. ગ્રોથ પર અસર થવાના કારણો વધુ પડતા ભારત બહારથી આવ્યા.

યોગેશ ભટ્ટના મતે ભારતના બજારના વેલ્યુએશન પ્રીમિયમ ઉપરના સ્તરથી નીચે આવ્યા છે. દુનિયાભરમાં ભારતના બજારનું સારૂ પ્રદર્શન યથાવત્ રહેશે. મિડકેપ-સ્મૉલકેપના વેલ્યુએશન આકર્ષક થઇ રહ્યા છે. 3 વર્ષના હિસાબે મિડકેપ-સ્મૉલકેપમાં સારૂ રિટર્ન મળશે.
યોગેશ ભટ્ટના મુજબ બેન્કિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર સેક્ટર આકર્ષક છે. IT પર અનિશ્ચિતતાના કારણે Wait & Watch રણનીતિ રાખવી. ક્રેડિટ ગ્રોથનો આંકડો વધશે તો અર્થતંત્રને ઘણો ફાયદો થશે. ડેટ MF માટે નવા નિયમ આવ્યા તે સરપ્રાઇઝિંગ રહ્યા.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.