કેન્દ્રએ સ્માર્ટ સિટી યોજનામાં પસંગ કરેલા 100 શહેરોનું રેન્કિંગ જાહેર કર્યું, જેમાં અમદાવાદ બીજા ક્રમે છે, તો સુરતને પાંચમો નંબર મળ્યો છે. સ્માર્ટ સિટી યોજનામાં અમદાવાદમાં 1 હજાર 441 કરોડના વિકાસના કામો મૂકાયા, જ્યારે પ્રથમ ક્રમે આગ્રાની પસંદગી કરવામાં આવી છે.