Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

IRB INVIT FUNDનો QIP લોન્ચ કર્યા. ₹3000 કરોડનો QIP, ઈન્ડિકેટીવ ઓફર પ્રાઈસ ₹60/યુનિટ રહ્યા. CMPથી 2.8% ડિસ્કાઉન્ટ પર ઈન્ડિકેટીવ ઓફર પ્રાઈસ છે. QIP દ્વારા ₹250 કરોડથી વધુ એકત્ર કરવાનો વિકલ્પ છે.

અપડેટેડ 09:52:26 AM Oct 09, 2025 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Prestige Estates

વર્ષ દર વર્ષના આધાર પર કલેક્શન 55% વધી ₹4212 કરોડ રહ્યા.વર્ષ દર વર્ષના આધાર પર સેલ્સ 50% વધી ₹6017 કરોડ રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર સેલ્સ વોલ્યુમ 47% વધી 4.42 msf રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર એવરેજ રિયલાઈઝેશન 8% વધી ₹14,906/sqft રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર પ્લોટ્સ સરેરાશ રિયલાઈઝેશન 1.5% ઘટી ₹6,654/sqft રહ્યા. ગ્રોસ લીજિંગ 2.3 msf રહ્યા.


CONCOR

વર્ષ દર વર્ષના આધાર પર કુલ વોલ્યુમ 10.5% વધી 14.40 Lk TEUs રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર સ્થાનિક વોલ્યુમ 16.7% વધી 3.47 Lk TEUs રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર EXIM વોલ્યુમ 8.7% વધી 10.93 Lk TEUs રહ્યા.

Senco Gold

H1FY26 SSSG ગ્રોથ 7.5% રહ્યો. કુલ રેવેન્યુ ગ્રોથ 6.5%, H1FY26 રેવેન્યુ ગ્રોથ 17.8% રહ્યો. 5 નવા શોરૂમ લોન્ચ કર્યા, કુલ શોરૂમની સંખ્યા 184 છે. H1FY26માં રિટેલ બિઝનેસ ગ્રોથ 16% છે. FY26 માટે 20 નવા શોરૂમનો લક્ષ્ય છે.

Info Edge

વર્ષ દર વર્ષના આધાર પર સ્ટેન્ડઅલોન બિલિંગ્સ ₹650.3 કરોડથી 12% વધી ₹729 કરોડ રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર રિક્રુટમેન્ટ સોલ્યુશન્સ બિઝનેસ ₹492.0 કરોડથી 11% વધી ₹545.0 કરોડ રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર 99 એકર રિયલ એસ્ટેટ બિઝનેસ ₹107.4 કરોડથી 14% વધી ₹122.4 કરોડ રહ્યા.

IRB InvIT Fund

IRB INVIT FUNDનો QIP લોન્ચ કર્યા. ₹3000 કરોડનો QIP, ઈન્ડિકેટીવ ઓફર પ્રાઈસ ₹60/યુનિટ રહ્યા. CMPથી 2.8% ડિસ્કાઉન્ટ પર ઈન્ડિકેટીવ ઓફર પ્રાઈસ છે. QIP દ્વારા ₹250 કરોડથી વધુ એકત્ર કરવાનો વિકલ્પ છે.

Lupin

US ખાતે કોરલ સ્પ્રિંગ્સમાં નવા ફાર્મા પ્લાન્ટની જાહેરાત કરી. કંપની 5 વર્ષમાં $250 મિલિયનનું રોકાણ કરશે. 2030 સુધીમાં બ્રોવર્ડ કાઉન્ટીમાં 200 નવી નોકરીઓ મળશે. 25 થી વધુ ક્રિટિકલ દવાઓના પ્રોડક્શનની સુવિધા છે.

TATA POWER

જ્યુનિપર ગ્રીન એનર્જી સાથે કરાર કર્યા. 70 MWના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે કરાર કર્યા.

GR Infraprojects

ઝારખંડ હાઇવે ઓથોરિટી પાસેથી LoA મળ્યો. ₹290 કરોડના કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે LoA મળ્યો.

Coal India

IRCON ઈન્ટરનેશનલ સાથે MoU કર્યા. રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે MoU કર્યા.

Crompton Greaves

₹51.59 કરોડનો સોલર રૂફટોપ માટે ઓર્ડર મળ્યો. કંપનીને સોલર રૂફટોપ બિઝનેસમાં એન્ટ્રી બાદ પહેલો ઓર્ડર મળ્યો. ઓર્ડરમાં સોલર મોડ્યુલ, ઇન્વર્ટર અને AC/DC ડિસ્ટ્રિબ્યુશન બોક્સનો સમાવેશ થાય છે. કંપનીએ કહ્યું રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં તેની હાજરીને વિસ્તારવામાં મદદ મળશે.

Escorts Kubota

હરિયાણામાં 2031 સુધીમાં એગ્રી અને કન્સ્ટ્રક્શન ઉપકરણ માટે R&Dમાં રોકાણની યોજના છે. R&D અને ઉપકરણો માટે ₹2000 કરોડના રોકાણની યોજના છે.

Garuda Construction

કંપનીને ₹144 કરોડનો સિવિલ વર્ક ઓર્ડર મળ્યો. મુંબઈ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે વર્ક ઓર્ડર મળ્યો.

HFCL

$34.19 મિલિયનનો એક્સપોર્ટ ઓર્ડર મળ્યો. આંતરરાષ્ટ્રીય ગ્રાહકને ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સ પૂરા પાડવા માટે ઓર્ડર મળ્યો. આ ઓર્ડર એપ્રિલ 2026 સુધીમાં પૂર્ણ કરવાનો રહેશે.

PVR INOX

લક્ઝરી ડાઇન-ઇન સિનેમા લોન્ચ કર્યું. બેંગલુરુના M5 Ecity મોલમાં ભારતનું પ્રથમ લક્ઝરી ડાઇન-ઇન સિનેમા લોન્ચ કર્યું.

નિફ્ટી 25,000 ની ઉપર, સેન્સેક્સ 159 પોઈન્ટ ઉપર; સાત્વિક ગ્રીન, ટીસીએસ, લ્યુપિન, ડૉ. રેડ્ડીઝ લેબમાં વધારો

MoneyControl News

MoneyControl News

First Published: Oct 09, 2025 9:52 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.