ભારતમાં હજુ સુધી કોરોના મોટો મુદ્દો નથી: આશુતોષ રઘુવંશી - corona is not a big issue in india yet fortis healthcare | Moneycontrol Gujarati
Get App

ભારતમાં હજુ સુધી કોરોના મોટો મુદ્દો નથી: આશુતોષ રઘુવંશી

આશુતોષ રઘુવંશીનું કહેવુ છે કે ઓપરેટિવ ધોરણે હાલ સુરક્ષિત સ્થિતિમાં છીએ.

અપડેટેડ 06:32:57 PM Mar 05, 2020 પર
Story continues below Advertisement

કોરોના વાયરસના કેસ ભારતમાં વધી રહ્યા છે. તો તેની સાથે હેલ્થ સેક્ટર શું તૈયારી કરી રહ્યું છે તેના પર ફોર્ટિસ હેલ્થકેરના એમડી અને સીઈઓ આશુતોષ રઘુવંશી સાથે નેટવર્કે વાત કરી હતી.

આશુતોષ રઘુવંશીનું કહેવુ છે કે ઓપરેટિવ ધોરણે હાલ સુરક્ષિત સ્થિતિમાં છીએ. તેમણે દરેક પગલાં લીધા છે અને તેઓ વાયરસના કેસો સામે લડવા તૈયાર છે.

કોરોના માટે યોગ્ય પગલા લીધા અને સિસ્ટમ પણ તૈયાર છે. ભારતમાં હજુ સુધી કોરોના મોટો મુદ્દો નથી. હાલમાં લિક્વિડિટીની સ્થિતિ સારી છે, નવા ફંડની જરૂર નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 05, 2020 12:37 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.